રાહુલ ગાંધીએ કહ્યું, ' અમેઠી મારો પરિવાર છે'

રાહુલ ગાંધીએ આ તકે યુપી સરકાર પર જોરદાર નિસાન તાક્યા. રાહુલે કહ્યું કે, યુપીની જનતાને ઘણું દુઃખ થાય છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે રાજ્યની જેવી પ્રગતિ થવી જોઇએ તેવી નથી થઇ રહી, યુવાઓને રોજગાર મળવો જોઇએ, જે નથી મળી રહ્યો.
રાહુલે કહ્યું કે યુપીમાં અત્યાર સુધી વિકાસને વધારો આપે તેવી સરકાર નહીં આવે ત્યાં સુધી મુશ્કેલીઓ થશે. રાહુલે વધારે કહ્યં કે, તમારા માટે જે પણ કરી શકું છું, તે કરીશ, તમારી સાથે પ્રેમના સંબંધો છે અને તેને વધું ઉંડા કરીશ.
રાહુલ ગાંધીએ કહ્યું કે તમે ગંભરાઓ નહીં, પદ મળ્યું છે. ઘણા સ્થળો પર જવું છે, પરંતુ આ(અમેઠી) મારો પરિવાર છે, ઘર છે, તેને છોડવાનો નથી.












Click it and Unblock the Notifications
