Balasore Tregedy: રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ થયા ભાવુક, કહ્યુ ડ્યુટી સમાપ્ત નથી થઇ
Balasor Tregedy: એટલી ભયાનક હતી કે, પીડિતોની હાલાત જોઇને હર કોઇની દ્રવી ઉઠે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને તમામ સરકારી મશીનરી પીડિતોને મદદ કરવા માટે 45 કલાકી વધારે સમયથી ઘટના સ્થળે છે.

હાલાત એટલા ખરાબ છે કે, પોતાના પરિારથી અલગ થયેલા લોકો ફરી મળાવા માટે પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. રેસ્ક્યુમાં લગાતાર ટેસ્ટ પોસિબલ રિજલ્ટ માટે પ્રયત્નમાં લાગી છે .
આ બધા વચ્ચે રવિવારે અડધી રાત્રે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની એક વીડિયો સામે આવી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, ડેમેજ થયેલી ટ્રેકને રિપેરિંગ બાદ સાત ટ્રેન ક્રોસ કરી ચૂકી છે.
#WATCH | Balasore,Odisha:..."Our goal is to make sure missing persons' family members can find them as soon as possible...our responsibility is not over yet": Union Railway Minister Ashwini Vaishnaw gets emotional as he speaks about the #OdishaTrainAccident pic.twitter.com/bKNnLmdTlC
— ANI (@ANI) June 4, 2023
દુર્ઘટનાના કારણે પોતાનાથી દુર થયેલા લગાતાર લોકોના પરિવારને મળાવા માટે સવાલ પર રેલ મંત્રી ભાવુક થઇ ગયા હતા. અને કહ્યુ હતુ કે, ડ્યુટી સમાપ્ત નથી થઇ લોકોને તેના પરિવાર સુધી પહોચાડવા માટે દરેક સંભવ પ્રયાસ કરવામાં આવશે.
જણાવી દઇએ કે, બાલાસોર દુર્ઘટનામાં ત્રમ ટ્રેનની ટક્કર થઇ હતી. જેમા એક ગુડ્સ ટ્રેન એટલે કે માલગાડી હતી. અને બે યાત્રી ટ્રેનોમાં બે હજાર કરતા વધારે પેસેન્જર સવાર હતા. દુર્ઘટના એટલી ભયાનક હતી કે, ઘટના સથ્ળ પર જ 100 લોકોની મૌત થઇ ગઇ હતી.












Click it and Unblock the Notifications
