રાજા-મહારાજાઓ લોકોની જમીનો છીનવી લેતા હતા : રાહુલ ગાંધી
Lok sabha Election 2024: લોકસભા ચૂંટણીના બે તબક્કા પૂર્ણ થઇ ગયા છે, હવે 4 તબક્કા બાકી છે. જે માટે ભાજપ અને કોંગ્રેસ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

જાહેર સભામાં પોતાના ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, રાજા-મહારાજા પોતાની મનમાની કરતા હતા, તેઓ લોકોને ડરાવી-ધમકાવીને લોકોની જમીન છીનવી લેતા હતા.
દેશના શૂરવીર રાજા મહારાજાઓ ઉપર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ની અપમાનજનક ટિપ્પણી.....
— Dr.Yagnesh Dave(Modi ka Parivar) (@YagneshDaveBJP) April 27, 2024
(આજરોજ એક જાહેર સભામાં) pic.twitter.com/9wChmrjuIk
કર્ણાટકના બેલ્લારીમાં યોજાયેલી જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધી જણાવ્યું હતું કે, જ્યારે રાજાઓ અને મહારાજાઓનું શાસન હતું, ત્યારે તેઓને જે ગમે તેમ કરતા હતા. જો તેઓને કોઈની જમીન જોઈતી હતી, તો તેઓ તેને છીનવી લેતા હતા.
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ અને અમારા કાર્યકરોએ દેશની જનતા સાથે મળીને આઝાદી મેળવી, લોકશાહી લાવી અને દેશવાસીઓને બંધારણ આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના બેલ્લારીમાં જનસભાને સંબોધિત કરતી વખતે કોંગ્રેસના નેતાએ આ નિવેદનો આપ્યા હતા. આ પહેલા ભાજપ નેતા અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે જણાવ્યું હતું કે, રાજા-મહારાજાઓનો મુગલો અને અંગ્રેજો સાથે રોટી-બેટીનો વ્યવહાર રાખી રહ્યા હતા.
-
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી




Click it and Unblock the Notifications
