રાજીવ ગાંધીની પૂણ્યતિથિ પર નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી, 21 મે : પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની 22મી પૂણ્યતિથિ પર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહીત ઘણા નેતાઓએ તેમના સ્મારક સ્થળ પર જઇને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

દિવંગત નેતાની પત્ની સોનિયા ગાંધીએ રાજીવ ગાંધીના સ્મારક વીર ભૂમિ પર ફૂલ ચઢાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી તેમની સાથે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા અને રોબર્ટ વાઢેરાએ પણ શ્રદ્ધાંજલિ આપી. શ્રદ્ધાંજલિ આપનાર અન્ય નેતાઓમાં દિલ્હીની મુખ્યમંત્રી શીલા દીક્ષિત, વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ, રક્ષામંત્રી એ કે એન્ટની, સંસદીય કાર્ય અને શહેરી વિકાસ મંત્રી કમલનાથ પણ સામેલ હતા.

આ પ્રસંગે પૂર્વ પ્રધાનમંત્રીના સ્મારક પર શાંતિ મંત્રના પાઠ કરવામાં આવ્યા. યુવકો અને બાળકોએ પણ ફૂલ ચાઢાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી. ઉલ્લેખનીય છે કે 21 મે 1991ને તમિલનાડૂના પેરૂમ્બુદૂરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીનું મૃત્યું થઇ ગયું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X