Ram Mandir : ભગવાન રામના હાથમાં રહેલા ધનુષનું નામ શું છે? જાણો શું છે તેની ખાસિયત?
અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા પુરી થઈ ગઈ છે. અહીં રામને વિશિષ્ઠ ધનુષ હાથમાં આપવામાં આવ્યુ છે. આ ધનુષ એક વિશિષ્ઠ ધનુષ છે.
ભગવાન રામના હાથમાં રહેલું ધનુષ કોદંડ કહેવાય છે. કહેવાય છે કે આ ધનુષમાંથી નીકળતું તીર હંમેશા નિશાન સુધી પહોંચે છે.

આ ધનુષ સાથે જોડાયેલી કથા અનુસાર, જ્યારે ભગવાન રામ લંકા પર હુમલો કરવા આગળ વધી રહ્યા હતા ત્યારે સમુદ્ર તેમના માર્ગમાં અવરોધ બની રહ્યો હતો. ત્યારે શ્રી રામે આ ધનુષમાંથી એક તીર સમુદ્ર પર માર્યું અને આખા સમુદ્રનું પાણી સુકાઈ ગયું.
ભગવાન રામના હાથમાં રહેલા આ તીરને અચૂક તીર કહેવામાં આવે છે. જ્યારે આ તીર નીકળે છે ત્યારે જ તે તેના લક્ષ્ય સુધી પહોંચે છે. ભગવાન રામના દરેક ચિત્રમાં તમને આ તીર જોવા મળે છે.
જ્યારે તમે શ્રી રામની મૂર્તિને ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે તેને સજાવવા માટે ખૂબ જ ભવ્ય જ્વેલરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમના માથા પર સોના અને હીરાથી બનેલો મુગટ છે અને તેની મધ્યમાં નીલમણિનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
શ્રી રામના કપાળ પરનું તિલક હીરા અને માણેકથી બનેલું છે. જ્યારે ઈયરિંગ્સમાં મોતી, નીલમણિ અને રૂબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નેકલેસમાં નીલમણિ, માણેક, મોતી અને હીરાનો પણ ઉપયોગ થયો છે.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
