રાંચી: રેપકેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટે 20 દિવસમાં ચુકાદો સંભળાવ્યો

અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી ગેંગરેપ કેસમાં સુનાવણી કરતાં સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અલ્તમસ કબીરે કહ્યું છે કે દેશના દરેક રાજ્યના જિલ્લામાં ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવી જોઇએ અને મહિલાઓ સાથે જોડાયેલા કેસને જલદીમાં જલદી નિવારવા જોઇએ.












Click it and Unblock the Notifications
