વહુને એકલી જોઈને રૂમમાં ઘુસ્યો સસુર

Posted By:
Subscribe to Oneindia News

વેલેન્ટાઈન ડે નો ખુમાર યુવાનો જ નહીં પરંતુ ઉંમરલાયક લોકો પર પણ દેખાઈ રહ્યો છે. આ આખી ઘટનાએ સસુર અને વહુના સંબંધ પર કલંક લગાવી દીધું છે. દેવબંધ વિસ્તારના લખનૌતી ગામમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક મહિલાએ તેના સસુર પર તેની સાથે જબરજસ્તી કરવાનો આરોપ લગાવ્યો છે.

પીડિતાએ તેના પતિ સાથે જઈને પોલીસમાં તેના સસુર વિરુદ્ધ ન્યાયની માંગણી કરી છે. પોલીસ ઘ્વારા આખા મામલાની જાંચ શરૂ કરી દેવામાં આવી છે.

ઘણા સમયથી રાખી હતી ગંદી નજર

ઘણા સમયથી રાખી હતી ગંદી નજર

દેવબંધ વિસ્તારના લખનૌતી ગામમાં એક મહિલાએ તેના સસુર પર આરોપ લગાવતા જણાવ્યું કે તેનો સસુર છેલ્લા ઘણા સમયથી તેના પર ગંદી નજર રાખી રહ્યો હતો. તેને ઘરમાં એકલી જોઈને તેની સાથે ગંદી હરકત કરતો હતો.

સસુરની ગંદી હરકતો

સસુરની ગંદી હરકતો

મહિલાએ પોલીસને આગળ ફરિયાદમાં જણાવ્યું કે સસુરની ગંદી હરકતોનો તેને ઘણી વખત વિરોધ પણ કર્યો પરંતુ સસુર કોઈ પણ રીતે સુધરી શક્યો જ નહીં.

પગ દબાવવાના બહાને કરી છેડછાડ

પગ દબાવવાના બહાને કરી છેડછાડ

બધી હદ ત્યારે પાર થયી જયારે સવારે મહિલા ઘર પર એકલી હતી ત્યારે સસુર તેને પોતાના રૂમમાં પગ દબાવવાના બહાને તેની સાથે ગંદી હરકતો કરવા લાગ્યો. એટલું જ નહીં પરંતુ જયારે મહિલાએ તેનો વિરોધ કર્યો ત્યારે સસુરે તેને માથા પર ડંડો મારીને ઘાયલ કરી દીધી

વહુને ડંડો મારીને ઘાયલ કરી

વહુને ડંડો મારીને ઘાયલ કરી

સૂચના મળતા જ તેનો પતિ ઘરે આવ્યો અને લોહીથી ખરડાયેલી પત્નીને લઈને પોતાના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ ચોકી ગયો. પોલીસ આખા મામલાની જાંચ કરવામાં જોડાઈ ચુકી છે.

English summary
Saharanpur Father law molested his daughter law

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.