LIVE Blackbuck case: સલમાન ખાનની જામીન અરજી પર કાલે સુનાવણી
કાળા હરણ શિકાર મામલે જોધપુર કોર્ટ ઘ્વારા સલમાન ખાનને ગઈ કાલે 5 વર્ષની સજા આપવામાં આવી હતી.
કાળા હરણ શિકાર મામલે જોધપુર કોર્ટ ઘ્વારા સલમાન ખાનને ગઈ કાલે 5 વર્ષની સજા આપવામાં આવી હતી. જેના કારણે સલમાન ખાને રાત જેલમાં વિતાવી હતી. આજે સલમાન ખાન વકીલ ઘ્વારા તેમના જામીન અંગે અરજી દાખલ કરવામાં આવી હતી. ત્રણ વર્ષ કરતા વધારે વર્ષની સજા હોવાને કારણે સલમાન ખાનને ટ્રાયલ કોર્ટમાંથી બેલ મળી ના હતી. સલમાન ખાન વકીલ ઘ્વારા સેશન કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. પરંતુ જજ ઘ્વારા તેને નામંજૂર કરવામાં આવી.













Click it and Unblock the Notifications
