Salman Khan: પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને મળવા પહોચ્યા સલમાન ખા, જાણો આ મુલાકાતનુ કારણ
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને શનિવારે કોલકાતા પહોચીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતની ઘણી તસવીર સામે આવી છે. જેમા જોઇ શકાય છે કે, બંને એક બીજાનું સમ્માનથી સ્વાગત કરી રહ્યા છે.

આ મુલાકાતને લઇને ખઉદ મમદા બેનર્જીએ સલમાન ખાન સાથે ફોટોજ પોસ્ટ કરતા કેપ્શન આપ્યુ હતુ. તેમણે લખ્યુ હતુ કે, આજ મારા નિવાસ સ્થાને ફેમસ એક્ટર સલમાન ખાનજીને મળીને અને તેમની સાથે વાતચીત કરીને મને બહુ જ ખૂશી થઇ હતી. આપણી સિનેમાની દુનિયાને લઇને કલાની , સોસાયટી અને લોકોના વિકાસ જેવા વિષયો પર વાતચીત થઇ હતી. પોતાના વ્યસ્ત સમય વચ્ચે આ મુલાકાત સમયે કાઢવાને લઇને તેમના પ્રતિ વિનમ્ર આભાર પ્રગટ કરુ છુ. કામના કરુ છુ કે, તે સ્વસ્થ્ય સાથે સાથે સફળતાના સીઢીતા રહે. હુ તેમના સારા ભવિષ્યની કામના કરુ છુ.
#WATCH | Actor Salman Khan meets West Bengal CM Mamata Banerjee at the latter's residence in Kolkata pic.twitter.com/ilydxg9Edi
— ANI (@ANI) May 13, 2023
ન્યુઝ એજેન્સી એએનઆઇએ ટ્વીટર અકાઉન્ટ પર એક વીડિયો શેયર કર્યો હતો. જેમા જોઇ શકાય છે કે, સલમાન ખાન મમતા બેનર્જી સાથે આવાસના બહાર પોતાની કારમાથી ઉતર્યા, ત્યાર બાદ સીએમ મમતા બેનર્જી શોલ પહેરાવીને એક્ટરની ઉ્ત્સાહ સાથે સ્વાગત કરે છે. સલમાન ખને સીએમ મોમતા બેનર્જી સાથે પેપરાજી સામે ફોટોજ ક્લિક કરાવે છે.












Click it and Unblock the Notifications
