pics: કંઇક આ રીતે લોન્ચ થયો ગેલેક્સી s4
સેમસંગે ન્યૂયોર્કના રેડિયો સિટી મ્યૂઝિક હોલમાં સાંજે 7 વાગ્યે સેમસંગ ગેલેક્સી એસ 4ને લોન્ચ કરવામાં આવ્યો, એટલે કે ભારતીય સમય પ્રમાણે સવારે 4 વાગ્યેને 30 મીનિટે. લોન્ચ ઇવેન્ટ દરમિયાન એક નાનો અમથો શો પણ રાખવામાં આવ્યો, જેમાં એક નાના બાળકે અભિનય કર્યો. શોમાં સામેલ મહિલાઓના એક દળે સેમસંગ ગેલેક્સી એસ 4 ફિચર્સ અંગે ગાયને સંભળાવ્યું જે રીતે આ ફોનમાં એક સાથે 8 ડિવાઇસેસમાં એક જ ગીત શેર કરી શકાય છે.
જો કે, મોટા ભાગના લોકોને શોમાં કંઇ ખાસ નવું લાગ્યું નથી, જોકે અમે તમને જણાવી દઇએ કે સેમસંગ એસ 4ને એપલનો સૌથી મોટો પ્રતિસ્પર્ધિ ફોન કહેવામાં આવે છે. આ વાતમાં કેટલું સત્ય છે તે તો આવનારા સમયમાં જ જાણી શકાશે.
સેમસંગના અધ્યક્ષ અને પ્રમુખ( આઇટી અને મોબાઇલ સંચાર) જે કે શિને મેનહૈટનમાં કહ્યું કે, ગેલેક્સી એસ 4ની તમામ વિશેષતાઓ વિશ્વભરના ગ્રાહકોની જરૂરિયાતો અને માંગના આધાર પર વિકસિત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ગેલેક્સીની સફળ શ્રેણી રજૂ થયા બાદ આ ફોન સામાન્ય લોકોની પ્રેરણાથી બનેલા ફોનનું વધુ એક પ્રમાણ છે.
સેમસંગ ગેલેક્સી એસ 4ની ખાસીયત
સ્ક્રીન- કોર્નિંગ ગોરિલ્સા ગ્લાસ 2 સ્ક્રીન 2 પ્રોડક્શન સાથે. મસ્ટીટચ અને ટચવિઝ યૂઆઇ
ડિસ્પલે- 4.99 ઇંચ એચડી રિઝોલ્યૂશન( 1080 x 1920 પિક્સલ)
ઓપરેટિંગ સિસ્ટમ- એન્ડ્રોયડ 4.2.1
પ્રોસેસર- ક્વાડ કોર 1.8 ગીગાહર્ટ્ઝ
રેમ- 2 જીબી
મેમરી- 16 જીબી ઇન્ટરનલ, 64 જીબી સુધી એક્સપાન્ડેબલ( સાથે માઇક્રો એસડી કાર્ડ)
કેમરા- 13 મેગા પિક્સલ(એલઇડી ફ્લેશની સાથે) 2.1 એમપીનો ફ્રન્ટ કેમેરો
વીડિયો- 1080p વીડિયો રેકોર્ડિંગ
ચાલો અમે તમને તસવીરોના માધ્યમથી સેમસંગ ગેલેક્સી એસ 4ના લોન્ચ ઇવેન્ટની પળો દર્શાવીએ. - તમામ તસવીરોઃ મૈશેબલ

કંઇક આ રીતે લોન્ચ થયો ગેલેક્સી s4

કંઇક આ રીતે લોન્ચ થયો ગેલેક્સી s4

કંઇક આ રીતે લોન્ચ થયો ગેલેક્સી s4

કંઇક આ રીતે લોન્ચ થયો ગેલેક્સી s4

કંઇક આ રીતે લોન્ચ થયો ગેલેક્સી s4

કંઇક આ રીતે લોન્ચ થયો ગેલેક્સી s4

કંઇક આ રીતે લોન્ચ થયો ગેલેક્સી s4

કંઇક આ રીતે લોન્ચ થયો ગેલેક્સી s4

કંઇક આ રીતે લોન્ચ થયો ગેલેક્સી s4













Click it and Unblock the Notifications
