સેમસંગે ભારતમાં લોન્ચ કર્યો 'ગેલેક્સી ગ્રેન્ડ'

main-grand
નવીદિલ્હી, 22 જાન્યુઆરીઃ સ્માર્ટ ફોન બજારમાં પહેલાં જ કંપનીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. હવે દક્ષિણ કોરિયાની ઇલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગે મંગળવારે નવો એક સ્માર્ટફોનને ભારતીય બજારમાં રજૂ કર્યો છે. આ ગેલેક્સી ગ્રેન્ડ સ્માર્ટફોનની કિંમત 21,500 રૂપિયા છે.

સેમસંગ ગેલેક્સી ગ્રેન્ડ બજટ ફોનમાં ઘણી ખુબીઓ છે. જેમાં પાંચ WVGA TFT સ્ક્રીન લાગેલા છે. તેમજ 8 MP કેમેરા અને એન્ડ્રોઇડ 4.1 છે. આ ફોન ડુએલ સિમ વર્ઝન (GT-I9082) અને સિંગલ સિમ વર્ઝન (GT-I9080)માં પણ છે. આ સ્માર્ટફોન 8GBના અન્ય મોડલમાં પણ ઉપલબ્ધ છે, જેને માઇક્રો એસડી કાર્ડ થકી 64GB સુધી વધારી શકાય છે.

આ સ્માર્ટફોનની વિશેષતાઓ પર એક નજર

5 ઇંચ WVGA TFT LCD (800x480) સ્ક્રીન

એન્ડ્રોઇડ 4.1.2(જેલી બીન)

1.2 GHz ડુએલ કોર પ્રોસેસરયુક્ત

8 મેગાપિક્સલ કેમેરા અને 2 મેગાપિક્સ ફ્રન્ટ કેમેરા એલઇડી ફ્લેશ સાથે

8 GB આંતરિક મેમરી, માઇક્રો એસડી કાર્ડ થકી 64GB સુધી વધારવાની ક્ષમતા

2,100mAh બેટરી સંચાલિત

3G, 2G, Wi-Fi, બ્લૂ ટૂથ, 4.0, એસ વ્યાઇસના સપોર્ટ સાથે

અન્ય ખુબીઓમાં ડાયરેક્ટ કોલ, સ્માર્ટ એલર્ટ, પોપ અપ વીડિયો એન્ડ ઓલ શેયર પ્લે પણ સામેલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X