For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છોકરી ફસાવવા માટે આ છે આસારામ બાપુના કોડ વર્ડ્સ

|
Google Oneindia Gujarati News

સગીરાના શારીરિક શોષણ કેસમાં ફસાયેલા અને જેલની હવા ખાઇ રહેલા આસારામની મુસીબતો વધશે એવા સંકેતો મળી રહ્યા છે. પોલીસે પોતાની તપાસમાં એ કોડવર્ડનો પર્દાફાશ કર્યો છે જેનો ઉપયોગ તેઓ જાહેરમાં કરતા હતા. આ કોડવર્ડનો ઉપયોગ કરીને તેઓ પોતાના ખાસ માણસોને ચોક્કસ પ્રકારના કામ કરવાનો સંકેત આપતા હતા. આ કોડવર્ડનો ઉપયોગ ખાસ તો છોકરીઓને ફસાવવા માટે કરવામાં આવતો હતો.

કોડ વર્ડ્સની માયાજાળ

કોડ વર્ડ્સની માયાજાળ

આ કોડ વર્ડ એવા છે કે તેનો શું મતલબ થાય છે તે સમજવું બહારના વ્યક્તિ માટે અશક્ય છે. આવો જાણીએ શું છે આશારામના કોડવર્ડ અને તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવતો હતો..

ડાયલ 400

ડાયલ 400

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે 'ડાયલ 400' કે '400 લગાઓ'નો અર્થ થાય છે આસારામ સાથે મોબાઇલ પર વાત કરવી. આસારામનો જે મોબાઇલ નંબર છે તેના છેલ્લા ત્રણ ડિજિટ 400 છે. તેના આધારે આ કોડ વિકસાવાયો હતો.

ડાયલ 400નો યુઝ

ડાયલ 400નો યુઝ

કહેવાય છે કે આસારામ મોબાઇલ રાખતા ન હતા. પણ વાસ્તવિકતામાં તે મોબાઇલ રાખતા હતા. તેમનો મોબાઇલ હંમેશા તેમના અંગત રસોઇયા પાસે રહેતો. રસોઇયાને ફોન રિસિવ કરવાની છુટ હતી પણ ફોનને કાને ધરીને વાત કરવાની પરવાનગી ન હતી. તેણે ફોન રિસિવ કરીને આસારામના કાને ધરવાનો રહેતો હતો. દરેક નવા રસોઇયાને આ સિસ્ટમ સમજાવી દેવામાં આવતી હતી.

શિવા, શિલ્પી કરતા ડાયલ 400નો યુઝ

શિવા, શિલ્પી કરતા ડાયલ 400નો યુઝ

જ્યારે પણ આસારામને કોઇ છોકરી ગમી જતી ત્યારે તેના અંગેની ચર્ચા કરવા માટે આસારામના ચેલાઓ શિવા, શિલ્પી અને શરતચંદ્ર ડાયલ 400નો યુઝ કરીને આસારામ સાથે વાત કરીને તેમને અપડેટ આપતા હતા.

સમર્પણ

સમર્પણ

સમર્પણ કેટલો આધ્યાત્મિક અને પવિત્ર શબ્દ લાગે છે. પણ આસારામ 'સમર્પણ' શબ્દને કોડ વર્ડ તરીકે યુઝ કરતા હતા. આ શબ્દનો મતલબ એ થતો કે જ્યારે તેમને કોઇ છોકરી પસંદ આવતી ત્યારે તેઓ પોતાના ચેલાને છોકરીને સમજાવી સમર્પણ કરવા માટે તૈયાર કરવાનો સંકેત આપતા.

કેવી રીતે કરાતો સમર્પણનો યુઝ

કેવી રીતે કરાતો સમર્પણનો યુઝ

આસારામ તરફથી સમર્પણનો સંકેત મળતા જ તેમના ચેલાઓ છોકરીને આસારામ બાપુ સમક્ષ સમર્પણ કરવા તૈયાર થવા મનાવવાનો પ્રયત્ન શરૂ કરતા. છોકરી તૈયાર થાય તો તેને અમદાવાદના આશ્રમમાં બોલાવવામાં આવતી. ત્યાર બાદ તેને અનુષ્ઠાન કરવાનું કહેવામાં આવતું. અનુષ્ઠાન પુરું થયા બાદ તેને સમર્પણ કરી દેવા જણાવાતું હતું.

નવા નામો

નવા નામો

આસારામ પોતાની નજીક આવનારી દરેક છોકરીઓના નવા નામ રાખવાનું કામ સૌ પહેલા પાર પાડતા હતા. ત્યાર બાદ આશ્રમમાં બધા તે છોકરીને નવા નામથી જ બોલાવે તેનું ખાસ પાલન કરાવવામાં આવતું હતું.

કેવી રીતે થયો નવા નામનો યુઝ

કેવી રીતે થયો નવા નામનો યુઝ

તાજેતરમાં આસારામ જે કેસમાં જેલમાં છે તે છીંદવાડા આશ્રમની સગીરાનું નવું નામ પણ આસારામે જ રાખ્યું હતું. આસારામે તેને 'જટ્ટી' નામ આપ્યું હતું. આસારામ બાદ સૌ કોઇ તેને આ નામથી જ સંબોધન કરતા હતા. આસારામે પોતાની સેવિકા સંચિતા ગુપ્તાનું નામ પણ બદલીને શિલ્પી રાખ્યું છે. સંચિતા દરેક આશ્રમમાં શિલ્પિ તરીકે જ જાણીતી છે.

ટોર્ચનો પ્રકાશ

ટોર્ચનો પ્રકાશ

આસારામ પોતાનું કોઇ પણ કામ મોટા ભાગે ટોર્ચની લાઇટ ફેંકીને કરતા હતા. આ તેમનો કોડ મેસેજ રહેતો હતો.

કેવી રીતે થયો ટોર્ચના પ્રકાશનો યુઝ

કેવી રીતે થયો ટોર્ચના પ્રકાશનો યુઝ

આસારામને છોકરી પસંદ પડે અને તે પોતાના ચેલાઓના ધ્યાનમાં આવે તે માટે છોકરી પર ટોર્ચનો પ્રકાશ પાડતા હતા. આ પ્રક્રિયા પુરી થયા બાદ ચેલાઓ છોકરીને ફોસલાવવાનું શરૂ કરતા હતા. આ ઉપરાંત આસારામ પોતાની ધ્યાન કુટિરમાં લાઇટ રાખતા ન હતા. તેમને જ્યારે પણ કોઇ વસ્તુની જરૂર પડતી તેઓ અવાજ કે બૂમ મારીને સેવકને બોલાવવાને બદલે ટોર્ચનો પ્રકાશ ફેંકતા હતા.

છોકરી ફસાવવા માટે આ છે આસારામના કોડ વર્ડ્સ

English summary
Secret code words of Asaram bapu for getting girl
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X