જમીન વેચીને પત્નીને કેનેડા મોકલી, કેનેડા પહોંચતા જ પત્નીએ…તમને હલાવી દેશે પંજાબની આ કહાની
ભારતમાં જ્યોતિ મોર્યની બેવફાઈની ચર્ચાઓ ખુબ ચાલી. હવે આવી જ એક સ્ટોરી પંજાબાં સામે આવી છે. આ કહાની કોઈને પણ હલાવી દેવા માટે પુરતી છે.
જ્યોતિ મૌર્યએ એસડીએમ બનતા જ પતિને છોડી દીધો તેવો જ કિસ્સો પંજાબમાંથી સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ તેની પત્નીને કેનેડા મોકલી ત્યારે તેની સાથે એવી રીતે છેતરપિંડી કરી કે જેના વિશે તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય.

જ્યારે વ્યક્તિએ ચારે બાજુથી નિરાશાનો સામનો કરવો પડ્યો ત્યારે તેણે આખરે પોલીસનો સંપર્ક કર્યો અને ન્યાયની માંગ કરી. આ વ્યક્તિએ પોલીસને પોતાની દર્દનાક કહાની કહી.
આ વ્યક્તિએ કહ્યું કે તેને ઘણી રીતે તેની પત્નીનો ખર્ચ મેનેજ કરવા જમીન વેચીને તેને બહાર મોકલી દીધી. પરંતુ પત્ની કેનેડા પહોંચી અને બીજા કોઈ સાથે લગ્ન કરી લીધા.
પોલીસને વધુ માહિતી આપતાં વ્યક્તિએ જણાવ્યું કે, તેણે જમીન વેચીને તમામ ખર્ચ ઉઠાવ્યો હતો. પત્ની કેનેડા પહોંચી કે તરત જ તેણે બીજા લગ્ન કરી લીધા. હવે પત્ની ફોન પર અપશબ્દો અને ધમકીઓ આપે છે. આ પીડિતે ન્યાયની માંગ કરી છે.












Click it and Unblock the Notifications
