મુબઇ લોકલ ટ્રેનમાં સીરિયલ બ્લાસ્ટ કરવાની ધમકી, પોલીસ કંટ્રોલ રૂમમા આવ્યો ફોન
મુંભઇ પોલીસને રવિવારે એક ધમકી ભરેલો ફોન આવ્યો હતો. જેમા લોકલ ટ્રેનમા સીરિયલ બ્લાસ્ટ કરવની ધમકી આપી હતી. ત્યાર બાદ તમામ જગ્યાએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સાથે જ આરોપીની તલાસ શરુ કરી દેવામાં આવે છે. ગયા મહિને પણ આ જ પ્રકારના ફોન આવ્યો હતો. ટેંકરમાં RDX હોવાની વાત કરવામાં આવી હતી.

આ મામલે મુબઇ બોલીસે કહ્યુ કે, અમારા કંટ્રોલ રૂમાં એક ધમકી ભરેલો ફોન આ્વ્યો હતો. ફોન કરનાર જણાવ્યુ હતુ કે, મંબઇની લોક ટ્રેનમાં સીરિયલ ધમકી મળી હતી .તેમા એ પણ દાવો કરવામાં આવ્યો હતો કે, વિલેે પાર્લે વિસ્તારમાથી બોલી રહ્યો છુ. ત્યાર બાદ તેણે પોતાનો ફોન બંધ કરી ધીધો હતો.
તો બીજી તરફ મુંબઇ પોલીસે આ મામલે ગંભીરતાથી લઇ રહી છે. ઘટના બાદ તુરંત તેની તપાસ શરુ કરવામાં આવી છે. ફોન કરનારની તલાશ કરવાામાં આવી રહી છે. તેના માટે ઘણી ટીમોને કામે લગાવી છે












Click it and Unblock the Notifications
