21 કેસ સાથે સંકળાયેલ સીરિયલ કિલર હૈદરાબાદમાં પકડાયો, 18 મહિલાઓની કરી હતી હત્યા

18 મહિલાઓની હત્યા સાથે અન્ય કેસોમાં શામેલ સીરિયલ કિલરની હૈદરાબાદમાં ધરપકડ કરવામાં આવી છે.

હૈદરાબાદઃ 45 વર્ષીય એક વ્યક્તિ કે જે કથિત રીતે 18 મહિલાઓની હત્યા સાથે અન્ય કેસોમાં શામેલ સીરિયલ કિલરની હૈદરાબાદમાં ધરપકડ કરવામાં આવી છે. તેની ધરપકડથી હાલમાં મહિલાઓની હત્યાના બે કેસ વિશે માહિતી મળી છે. શહેર પોલિસ ટાસ્ક ફોર્સના અધિકારીઓ અને રાચકોંડા કમિશનરેટ દ્વારા આ પત્થરો કાપનાર આ સીરિયલ કિલરની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આ ગુનેગાર 21 કેસોમાં ઝડપાયો હતો જેમાં લાભ માટે હત્યાના 16 કેસ, ચાર સંપત્તિ ગુના અને પોલિસ કસ્ટડીમાંથી ભાગવાનો એક કેસ શામેલ હતો.

anjani kumar

પોલિસે જણાવ્યુ કે આ વ્યક્તિ 21 વર્ષની ઉંમરે લગ્ન થયા હતા પરંતુ તેની પત્ની ખૂબ જ ઓછા સમયમાં એક અન્ય વ્યક્તિ સાથે ભાગી ગઈ અને ત્યારથી તેને મહિલાઓ પ્રત્યે ગુસ્સો છે. તેણે વર્ષ 2003માં ગુનાહિત પ્રવૃત્તિ શરૂ કરી દીધી અને એક સિંગલ મહિલાને સેક્સ્યુઅલ ફેવર માટે પૈસાની લાલચ આપીને નિશાન બનાવી. પોલિસે જણાવ્યુ કે તે દારૂ કે તાડીનુ સેવન કર્યા બાદ વિક્ટીમનો મારી નાખતો અને ત્યારબાદ તેમનો કિંમતી સામાન ચોરી કરીને ત્યાંથી ભાગી જતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X