RajsthanHome Guarsds:ના માટે મોટા સમાચાર, હવે 5 નહી 15 વર્ષ રિન્યુ થશે હોમ ગાર્ડ ની સેવા મર્યાદા
RajsthanHome Guarsds: ને અશોક ગહેલોતે નીત રાજ્સ્થાન કોગ્રેસ સરકારે મોટી ભેટ આપી છે. સરકારે કહ્યુ છે કે, હોમ ગાર્ડ સેવા મર્યાદા રિન્યુ કરવનાર લોકોને હવે 15 વર્ષ સુધી સેવા કરવા દેવામાં આવશે.

રાજસ્થાનમાં મોહ ગાડ્રર્સ અને હોમગાર્ડ વાલાંટિયર્સ માટે સમય મર્યાદામાં વર્તમાન સમયમાં ફક્ત 5 વર્ષ હોય છે. સરકારે આ મર્યાદાને 15 વર્ષ કરીદ દિધી છે .
રાજસ્થાનના મુખ્યમત્રી અશોક ગહેલોતે ગુરુવારે જયપુરમાં ગૃહ રક્ષા નિદેશાલયના નવા ભવનના ઉદ્દઘાટન સમારોહ દરમિયાન હોમગાર્ડનો 15 વર્ષની રિન્યુઅલની જાહેરાત કરી હતી.
ઉદ્દઘાટન સમારોહને સંબોધિત કરતા અશોક ગહેલોતે એ પણ કહ્યુ કે, રાજ્ય સરકારે હોમગાર્ડ ઉપલબ્ધ સુવિધાઓનું અધ્યયન કરવા અે તેમા સુધારા કરવાના ઉપાય માટે સમિતની રચના કરી હતી .
તેમણે કહ્યુ કે, " આ સમિતિ જે પણ ભલામણ કરશે, રાજ્ય સરકાર તેને લાગુ કરવાનો પ્રયાસ કરશે સમિતિ વિવિધ રાજ્યોમાં સર્વોચ્ચ પ્રથાઓનું અભ્યાસ કરશે અે પોતાની રિપોર્ટ આપશે. અમારો પ્રયાસ છે કે, રાજસ્થાનમાં હોમગાર્ડ માટે આ વ્વવસ્થા કરવાનો હશે.
સીએમ અશોક ગહેલોતે પોતાની સરકાર દ્વારા કમજોર વર્ગ માટે શરુ કરવામાં આવેલ વિવિધ યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. કેન્દ્ર સરકારે સામાજિક સુરક્ષાથી સંબંધિત કાયદો બનાવીને સમગ્ર દેશમાં લાગુ કરવાની માગ કરી હતી.
મુ્ય્યમંત્રીએ કહ્યુ કે, દુનિયાના ઘણા દેશોમાં કમજોર વર્ગ માટે સામાજિક સુરક્ષા અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે, રાજસ્થાનમાં હજી પણ અણે લગભગ એક કરોડ લોકોની સામાજિક સુરક્ષાપેંશન આપી રહ્યા છે. બજેટમાં પેંશન રકમ વધારીને 1000 રૂપિયા પ્રતિ માસ કરી દેવામાં આવી છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત







Click it and Unblock the Notifications
