For Quick Alerts
For Daily Alerts
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર શબાના આઝમીની કારનો અકસ્માત, ગંભીર રીતે ઘાયલ થઇ અભિનેત્રી
બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ છે. પોલીસે આ અંગે માહિતી આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છેકે આ ઘટના મુંબઇ-પુણે એક્સપ્રેસ વે પર ત્યારે બની જ્યારે તે પોતાની કાર સાથે ક્યાંક જઈ રહી હતી. તે દરમિયાન તેમની કાર એક્સપ્રેસ વે પર ટ્રક સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં પીઢ અભિનેત્રીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ શબના આઝમીનો ચહેરો પણ ઉઝરડાઓ સાથે જોવા મળ્યો છે. તેના નાક અને મોઢામાં ઇજા થઈ છે. અભિનેત્રીને એમજીએમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે તેમની કારનો આગળનો ભાગના ભુક્કા થઇ ગયા હતા.
અભિનેત્રી મિનિષા લાંબાની સેક્સી તસવીરોએ લગાવી આગ, એકલા જ જોજો