ભાજપી નેતા શાહનવાજ હુસેન હોસ્પિટલમાં દાખલ

પાંડેયએ કહ્યું કે એવુ જાણવા મળે છે કે, ગેસના કારણે આ સમસ્યા ઉદ્દભવી હોઇ શકે છે. તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહએ ફોન પર હુસૈના સ્વાસ્થ્ય અંગેની જાણકારી મેળવી હતી.
પાર્ટીના મહાસચિવ જેપી નડ્ડા હજુ પટનામાં છે અને આ હુસૈનને જોવા માટે હોસ્પિટલ આવ્યા હતા. પાર્ટીના ઉપાધ્યક્ષ સીપી ઠાકૂર, બિહારના સ્વાસ્થ્ય મંત્રી અશ્વિની ચૌબે ઉપરાંત અન્ય વિધાયક અને પાર્ટી કાર્યકર્તા હુસૈનના સ્વાસ્થ્યની જાણકારી મેળવવા માટે હોસ્પિટલમાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
