'નમો' મંત્ર પર શકીલ અહમદે સાધ્યો નિશાનો

shakeel ahmed
નવી દિલ્હી, 17 માર્ચ: નરેન્દ્ર મોદી ઇન્ડિયા ટૂડે કોનક્લેવમાં દેશના સર્વોચ્ચ વિકાસ માટે ઘણા મંત્રો આપ્યા, પરંતુ મોદીએ આપેલા આ મંત્રોને કોંગ્રેસે એક પ્રકારે રદિયો આપી દીધો છે, સાથે સાથે મોદી પર વળતો પ્રહાર પણ કર્યો છે.

કોંગ્રેસ નેતા શકીલ અહેમદે ટ્વિટ કર્યું કે 'મોદી બિલકૂલ સાચા છે, તેમમે પહેલા 2002 ગુજરાતના રમખાણો, નકલી એન્કાઉન્ટર જેવી આફત પેદા કરી અને પછી તેનો રાજકીય લાભ ખાટવા અવસરમાં બદલી નાખ્યું ખરેખર આ એક કળા છે.'

અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ શનિવારે દિલ્હી ખાતે યોજાયેલા ઇન્ડિયા ટૂડેના કોનક્લેવમાં હાજરી આપી હતી. મોદીએ અત્રે વિકાસાત્મક મુદ્દાઓ સહિત સામાન્ય માણસને સ્પર્શતા તમામ મુદ્દાઓ પર ભાષણ કર્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે આપણે દરેક આફતોને અવસરમાં એક તકમાં ફેરવવાની જરૂર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X