ચૌહાણને હટાવવાનો નિર્ણય કોંગ્રેસ કરે: શરદ પવાર

સાથે સાથે પવારે જણાવ્યું હતું કે એનસીપીના જે અન્ય નેતાઓએ રાજીનામું આપ્યું છે તેને મંજૂર કરવામાં નહીં આવે. આ મંત્રીઓને જણાવાયું છે કે એનસીપી સરકારને ચલાવવા માગે છે.
પવારે જણાવ્યું કે એનસીપી સરકારને અસ્થીર કરવા નથી માગતી. તેમણે એમ પણ કહ્યુ કે અજીત પવારનું ઉપમુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આવકાર્ય છે અને હું તેમના આ નિર્ણયથી ખુશ છું.












Click it and Unblock the Notifications
