For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2 મહિનામાં તેવું તો આ ભાઇ શું ખાધું કે, 5 કલાક ઓપરેશન ચાલ્યું?

|
Google Oneindia Gujarati News

પંજાબના અમૃતસરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિના પેટમાંથી 40 ચાકુ બહાર નીકાળવામાં આવ્યા છે. સૌથી મોટી વાત તો એ છે આવા તીક્ષ્ણ ચાકુ ખાઇને પણ આ ભાઇ હાલ જીવે છે.

લોકો આવું આવું પણ ખાઇ શકે છે?

આ વ્યક્તિ જણાવ્યું કે તેને સતત ચાકુ ખાવાનું મન થતુ રહે છે અને એ જ કારણ છે કે તે 2 મહિનામાં 40 ચાકુ ખાઇ ચૂક્યો છે. ત્યારે તેનું 5 કલાક લાંબુ ઓપરેશન કરનાર ડોક્ટરે શું કહ્યું જાણો અહીં...

40 ચાકુ ખાધા તો પણ જીવે છે!

40 ચાકુ ખાધા તો પણ જીવે છે!

આ ભાઇએ 40 ચાકુ ખાધા છે. સામાન્ય રીતે આવા તીક્ષ્ય હથિયાર પેટના આતંરડાને ચીરી શકે છે પણ નવાઇની વાત એ છે કે 40 ચાકુ ખાઇને પણ આ ભાઇ તેમની આ અજીબ કહાની કહેવા બચ્યા છે. જે માટે ડોક્ટરને પૂર્ણ પણે શ્રેય જાય છે.

આવું તો કદી નથી જોયું- ડોક્ટર

આવું તો કદી નથી જોયું- ડોક્ટર

એટલું જ નહીં આ વ્યક્તિનું ઓપરેશન કરનાર ડોક્ટરનું પણ કહેવું છે કે તેને પોતાના જીવનકાળમાં આવું કદી નથી જોયું. કે કોઇ વ્યક્તિ આટલા ચાકુ ખાઇને જીવી રહ્યો છે.

ખરેખરમાં નવાઇ

ખરેખરમાં નવાઇ

ડોક્ટર જિતેન્દ્ર મલ્હોત્રાએ વધુમાં જણાવ્યું કે આ વ્યક્તિને ચાકુ ખાવાની વારંવાર ઇચ્છા થાય છે જેના કારણ જ તે બે મહિનામાં 40 ચાકુ ખાઇ ચૂક્યો છે.

એક બે નહીં કુલ 40

એક બે નહીં કુલ 40

નોંધનીય છે કે આ કંઇ એક બે નહીં કુલ 40 ચાકુ છે. જે તે વ્યક્તિના પેટમાંથી નીકાળવામાં આવ્યા છે.

5 કલાક ચાલ્યું ઓપરેશન

5 કલાક ચાલ્યું ઓપરેશન

5 કલાક લાંબા ચાલેલા આ ઓપરેશનમાં 5 ડોક્ટરની મદદથી 40 ચાકુને આ ભાઇના પેટમાંથી નીકાળવામાં આવ્યા હતા.

English summary
Shocking story from amritsar man eats 40 knives.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X