ભાભીએ કાપ્યું દેવરનું ગુપ્તાંગ, હાથમાં લઇને પહોંચી પોલીસ સ્ટેશને
બિહારમાં સીધી જીલ્લાના ચુરહતમાં તે સમયે લોકો અચંબામાં પડી ગયા જયારે ભાભીએ પોતાના દેવરનું ગુપ્તાંગ કાપી નાખ્યું. ખરેખર આ દેવર ભાભી સાથે અવેધ સંબધ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ભાભી જયારે ના માની ત્યારે તેને બળાત્કાર કરવાની કોસિસ કરી આ બનાવથી ગુસ્સે થઇને ભાભી એ દેવરને લહુલોહન કરી નાખ્યો અને તેનું ગુપ્તાંગ કાપીને પોલીસ સ્ટેશને પહોંચી ગઈ.
રવિવારે જયારે આ ઘટનાને અન્ઝામ આપી ભાભી જયારે પોતાના દેવરનું ગુપ્તાંગ હાથમાં લઇને પોલીસ સ્ટેશને પહોંચી ત્યારે બધા પોલીસકર્મીના રુંવાટા ઉભા થઇ ગયા. પોલીસના પૂછવા પર ભાભી ખાલી એટલું જ બોલી કે "કાટ ડાલા"

ચુરહત પોલીસ મામલો ગંભીર લાગતા ભાભીને હેરાસતમાં લઇ લિધી. પોલીસ જયારે તપાસ કરવા માટે ઘરે પહોંચી ત્યારે દેવરનું શવ ઘરની બહાર ઝાડ પર લટકતું જોવા મળ્યું. ખરેખર આ ઘટના પછી દેવરે પોતાને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લિધી.












Click it and Unblock the Notifications
