ગઢચિરોલીમાં ઘર્ષણ, 6 નક્સલી માર્યા ગયા

કદમે કહ્યું કે થોડા સમય બાદ જ સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ગોળીબાર શરૂ થઇ ગઇ, જેમાં એક મહિલા સહિત છ નક્સલીઓ માર્યા ગયા. અભિયાનમાં સામેલ સુરક્ષા દળોમાં કોઇ ઘાયલ નથી.
મૃત નક્સલીઓની ઓળખ ગીતા, શંકર, જુરુ, મોહન, વિનોદ તથા એક અન્ય પુરુષ સદસ્ય તરીકે કરવામાં આવી છે. તેમનું નામ હજુ સુધી જાણવા મળ્યું નથી.
કદમે કહ્યું કે, તે અહેરી નક્સલ સમૂહ સાથે સંબંધો ધરાવતા હતા અને ક્ષેત્રમાં હુમલાનું ષડયંત્ર કરી રહ્યાં હતા. અમને તેની પાસેથી એસએલઆર તથા 303ની બે બંદૂકો મળી આવી હતી. નક્સલીઓના મૃતદેહો અહેરી પોલીસ મથકે લાવવામાં આવ્યા છે. તપાસ ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
