Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હાઈ પ્રોફાઈલ ક્લબમાં એન્ટ્રી લેવા માટે મહિલાએ કર્યુ કંઈક એવુ નહિ આવે વિશ્વાસ

દિલ્લીની સેશન કોર્ટે છેતરપિંડી કરવાના કેસમાં સ્કિન સ્પેશિયાલિસ્ટ સામે એફઆઈઆર કરવાનો આદેશ આપ્યો છે. કહેવામાં આવી રહ્યુ છે કે આરોપી જેનુ નામ દીપાલી ભારદ્વાજ છે, તે સ્કીન સ્પેશિયાલિસ્ટ છે.

દિલ્લીની સેશન કોર્ટે છેતરપિંડી કરવાના કેસમાં સ્કિન સ્પેશિયાલિસ્ટ સામે એફઆઈઆર કરવાનો આદેશ આપ્યો છે. કહેવામાં આવી રહ્યુ છે કે આરોપી જેનુ નામ દીપાલી ભારદ્વાજ છે, તે સ્કીન સ્પેશિયાલિસ્ટ છે. તેની સામે કોર્ટે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. આરોપી મહિલા દિલ્લીની ડિફેન્સ કોલોની વિસ્તારમાં એક ક્લીનિક ચલાવે છે અને સ્કીન સ્પેશિયલાઈઝનમાં ડિપ્લોમાં હોલ્ડર છે.

sex racket

વાસ્તવમાં આ કેસ ડૉ. હરીશ ભલ્લા અને તેની દિવંગત પત્ની સાથે સંબંધિત છે. આ કેસ લગભગ 4 વર્ષ જૂનો છે. દીપાલી ભારદ્વાજ પર આરોપ છે કે તેણે દિલ્લીની એક હાઈ પ્રોફાઈલ ક્લબમાં એન્ટ્રી મેળવવા માટે જેમાં માત્ર મેમ્બર્સને એન્ટ્રી આપવામાં આવે છે તેમાં જવા માટે નકલી મેડીકલ સર્ટિફિકેટ અને એન્ટ્રી આઈડીનો ઉપયોગ કર્યો હતો. આરોપી મહિલા ડૉક્ટર પર એ પણ આરોપ છે કે તેણે ડૉ.ભલ્લાની દિવંગત પત્નીનુ આઈકાર્ડ ચોરી લીધુ અને તેનો ખોટી રીતે પોતાનો ફોટો લગાવી દીધો.

આ ઉપરાંત આરોપી મહિલાએ ક્લબમાં એન્ટ્રી મેળવવા માટે મૃતક મહિલાનો ફિટ ફૉર મેમ્બરશિપનુ સર્ટિફિકેટ પણ આપ્યુ. આ સમગ્ર મામલે છેતરપિંડી સાથે સાથે ઘણી અલગ અલગ ધારાઓ નોંધી લેવામાં આવી હતી. આ કેસમાં સુનાવણી દરમિયાન સેશન કોર્ટે લોઅર કોર્ટ દ્વારા પહેલા આપેલા એફઆઈઆરના આદેશને પડકાર આપતી દીપાલી ભારદ્વાજની અરજીને કોર્ટે ફગાવી દીધી. સાંકેત કોર્ટે ડૉ. ભલ્લાની અરજીને સ્વીકારીને સેશન કોર્ટે પોલિસને દીપાલી ભારદ્વાજ સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X