For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઠંડીનો પારો હજી ગગડશે, 28-29 તારીખે વરસાદના અણસાર

ઠંડીનો પારો હજી ગગડશે, 28-29 તારીખે વરસાદના અણસાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં શરદીનો તાંડવ સતત જઈ રહ્યો છે, જાન્યુઆરી મહિનામાં પોતાના અંતિમ પડાવ પર છે, છતાં આના ઠંડ જવાનું નામ નથી લઈ રહ્યા, ભારતીય હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં ઠંડથી રાહત મળતી નથી કેમ કે પશ્ચિમી વિક્ષેભના કારણે દેશના કેટલાય વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, જેના કારણે તાપમાનમાં ફરી એકવાર ગિરાવટ થઈ શકે છે.

પશ્ચિમી વિક્ષોભ સક્રિય થયું

પશ્ચિમી વિક્ષોભ સક્રિય થયું

હવામાન વિભાગ મુજબ 25 અને 26 જાન્યુઆરીએ ઝાકળ રહેશે, 27 ડિસેમ્બરથી હવામાન બદલશે અને પશ્ચિમી વિક્ષોભ સક્રિય થશે, જેને પગલે 28-29 જાન્યુઆરીએ હરિયાણા, દિલ્હીમાં ક્યાંક-ક્યાંક વરસાદના અણસાર છે, જણાવી દઈએ કે જાન્યુઆરીમાં અત્યાર સુધી 5 પશ્ચિમી વિક્ષોભ આવી ચૂક્યા છે.

ઠંગરાવી મૂકે તેવી ઠંડી વધશે

ઠંગરાવી મૂકે તેવી ઠંડી વધશે

જણાવી દઈએ કે કાલે દિલ્હી સહિત આખા ઉત્તર ભારતમાં દિવસભર 20-25 કિમીની ગતિથી ઠંડી હવા ફૂંકાશે, જેનાથી ધૂપ નિકળવા છતાં લોકોને ઠંગરાવી મૂકે તેવી ઠંડી પડશે. હવમાન વિભાગ મુજબ આવી સ્થિતિ ગણતંત્ર દિવસ સમારોહ સુધી રહેશે, જ્યારે આજે પહાડોથી આગામી શરદી હવાઓનો કહેર યથાવત રહેશે. આખા દિવસે 20-25 કિમીની રફ્તારથી ઠંડી હવા ચાલશે. જેનાથી દિવસ સાફ થવા છતાં લોકોની ઠંડીથી રાહત નહિ મળે.

અહીં વરસાદ થઈ શકે

અહીં વરસાદ થઈ શકે

હવામાન વિભાગ મુજબ ગુરુવારે દિલ્હીનું ન્યૂનતમ તાપમાન નવ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જે સામાન્યથી એક ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. પાછલા 24 કલાક દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થઈ છે, જેની અસર રાજધાની દિલ્હી અને આજુબાજુનાના વિસ્તારો પર પડી છે, જેના કારણે ઠંડી વધી ગઈ છે.

Mood Of The Nation Poll: પીએમ તરીકે લોકોની પહેલી પસંદ કોણ, જાણો મોદી કયા નંબરે?Mood Of The Nation Poll: પીએમ તરીકે લોકોની પહેલી પસંદ કોણ, જાણો મોદી કયા નંબરે?

English summary
A fresh western disturbance the seventh this month that is likely to affect the western Himalayas early next week could bring widespread snowfall and rain to the hills and plains in many parts of northern India on January 28 and 29, according to IMD.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X