Pethvi Shaw Selfie row: સપના ગિલની જમાનત અરજી મંજૂર, વકીલે કહ્યુ કે, ક્રિકેટર વિરુદ્ધ ફરિયાદ કરશે

ક્રિકેટર પૃથ્વી શો સેલ્ફી વિવાદ મામલામાં આરોપી મહિલાની જામીન અરજી મંજૂર થઇ ગઇ છે. સપનાના વકીલે કહ્યુ કે, પૃથ્વી શો સામે IPC અનુસાર કંપ્લેન દાખલ કરાવશે.

Prihvi Shaw Selie Row મામલમાં ક્રિકેટરની મુશ્કેલી વધી શકે છે. પૃથ્વી શો સેલ્પફી વિવાદ પર આરોપી મહિલા સપના ગીલના વકીલે જણાવ્યુ હતુ કે, સોમવારે સોશિયલ મીડિયા ઇન્ફલુ્સર સપના ગીરે ન્યાયીક કસ્ટડીમાં મોકલી દિધા બાદ. અંધેરી કોર્ટે જામીન અરજી મંજુર દાખલ કરી હતી. વકીલે કહ્યુ હતુ કે, અદાલતે સપનાની જામીન અરજી મંજૂર કરી લીધી છે.

pruthvi show

સપના ગીલના વકીલ કાશફ અલી ખાને કહ્યુ કે, પોલીસે ત્રણ દિવસની દંડની માંગ કરી હતી. પરતુ મેજિસ્ટ્રેટ સમજી ગયા હતા કે, આ મામલામાં ઘણઆ પૈંચ છે. તેમણે કહ્યુ કે, મામલાની ગંભીરતા અને જમાનતનું મહત્વ સમજતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુન્સર સપના ગીલની જમાનત અરજી સ્વીકારી લેવામાં આવી છે.

એડવોકેટ કાશઇફ અલી ખાને કહ્યુ કે, પૃથ્વી શો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા આઇપીસી ની કલમ 354,509.351,324,323 અને અન્ય કલમ અનુસાર અરજી દાખલ કરવામાં આવશે. તેમણે 17 ફેબ્રુઆરીએ મામલો સામે આવ્યા બાદ દાવો કર્યો હતો કે, ક્રિકેટર નશામાં હતો.અને તેમણે સપના પર બેટથી હૂમલો કર્યો હતો .

ઉલ્લેખનીય છે કે, ક્રિકેટર પૃથ્વી શો સાથે સેલ્ફી ક્લિક કરાવાના બહાને બે લોકોએ હૂમલો કર્યો હતો. વાયર વીડિયોમાં મહિલા અને પુરુષ મુંબઇમાં શો સઆથે ધાતક અને આપત્તિજનક વર્તન કરતા જોવા મળ્યા હતા .મુંબઇ પોલીસે મામલો દાખલ કરી લીધો છે. રિપોર્ટ અનુસાર દોસ્ત સાથે ડિનર કરવા મુંબઇના એક હોટેલ રેસ્ટ્રોર્ન્ટમાં શો એ સેલ્ફી લેવાની ના પાડી દિધી હતી. સનકી ફેન્સે સેલ્ફીને લઇને હાથાપાઇ શરુ કરી દીધી હતી.

મુંબઇની ઓશિવારા પોલીસે બુધવારે 15 ફેબ્રુઆરીએ આઠ લોકો વિરુદ્ધ મામલો દાખલ કર્યો હતો. શો ના દેસ્ત આશીષ સુરેન્દ્ર યાદવની કંપ્લેન અનુસાર પહેલા શો શો ને લઇને જઇ રહેલી કાર પર બેસોબોલના બેટથી હૂમલો કર્યો હતો. આરોપીએ કારનો પીછો કર્યો અને પૈસાની માંગ કરી અને ખોટા કેસની ધમકી આપી હતી. મહિલાએ પૃથ્વી શો અને તેમના દોસ્તો પર મુંબઇના ફઆઇવ સ્ટાર હોટ્લ બહાર તેનું શારીરિક શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X