Solar Eclipse 2023 Live: વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણ થયુ સમાપ્ત, જાણો ક્યાં-ક્યાં દેખાયુ?
Solar Eclipse 2023: આ વર્ષનુ પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલ એટલે કે ગુરુવારે થવા રહ્યુ છે. આ સૂર્યગ્રહણ વિશ્વમાં થઈ રહ્યુ છે પરંતુ ભારતમાં દેખાશે નહીં. આ વખતે હાઈબ્રિડ સૂર્યગ્રહણ થઈ રહ્યુ છે. આ વખતે વલયાકાર ગ્રહણ અને સૂર્યગ્રહણ બંનેનુ સંયોજન જોવા મળશે. ભારતીય સમય અનુસાર 20 એપ્રિલે આ સૂર્યગ્રહણ સવારે 7.04થી બપોરે 12.29 સુધી રહેશે. ગ્રહણનો કુલ સમયગાળો 5 કલાક 25 મિનિટનો રહેશે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. જેના પરિણામે ભારતમાં તેની કોઈ અસર નહીં થાય. સૂર્યગ્રહણનુ લાઈવ ટેલીકાસ્ટ અને પળેપળની અપડેટ માટે રિફ્રેશ કરતા રહો વનઈન્ડિયા ગુજરાતીનુ આ પેજ.

સૂર્યગ્રહણની સુંદર તસવીરો
LOOK: Partial solar eclipse as seen from Barangay Valencia, Quezon City at 12:26 p.m. Thursday. | via Gigie Cruz, ABS-CBN News pic.twitter.com/8tDxSwryx7
— ABS-CBN News Channel (@ANCALERTS) April 20, 2023
ફિલિપાઈન્સમાં દેખાયો અનોખો નઝારો
BABY, BABY, YOU'RE MY SUN AND MOON 🎶
— The Philippine Star (@PhilippineStar) April 20, 2023
A photographer captured the rare hybrid solar eclipse that graced their neighborhood in Burnay Sands, Gitagum, Misamis Oriental on Thursday.
Uploader Ian Christopher Valenzuela shared that it was his first time capturing a solar eclipse. pic.twitter.com/2GJuqSD6jo
લોકોએ જોઈ ખગોળીય ઘટના
Great to see people coming together to watch the #solareclipse today! 📷 Here are some shots from our IG community across WA:
— Weatherzone (@weatherzone) April 20, 2023
1️⃣ retrofatale/IG 📍 Yardie Creek Gorge
2️⃣ dardsagainsthumanity/IG 📍 Canning
3️⃣ https://t.co/xJqfJWocaM 📍 Wonthella
4️⃣ thomas__fry/IG 📍 Barrow Island pic.twitter.com/fWTiRcJvVI
ફિલિપાઈન્સમાં દેખાયુ સૂર્યગ્રહણ
LOOK UP, SELENOPHILES! 🌖
— The Philippine Star (@PhilippineStar) April 20, 2023
A rare hybrid solar eclipse graces the skies of Parañaque City on Thursday morning.
Such celestial events happen about once every decade—the last one was in 2013 and the next one isn’t until 2031. pic.twitter.com/iMTNzoOU89
લોકો બન્યા ક્રેઝી
#SolarEclipse2023
— Walter Verst (@WalterVerst) April 20, 2023
Así se registró el #EclipseSolar en #Exmouth, #Australia.
Hermoso momento!!!! pic.twitter.com/DII8a2s1Pl
દુર્લભ વીડિયો
Totality from the Exmouth Gulf #SolarEclipse2023 pic.twitter.com/VBoloAPuI4
— Chris Lewis (@a_film_maker) April 20, 2023
સૂર્યગ્રહણનો નઝારો
We had a partial solar eclipse in the South West of Western Australia today. Here are my not great photos of it... wrong place, wrong gear, did what I could with what I have.#SolarEclipse2023 pic.twitter.com/FUplGxKlHn
— Paul Pichugin (@paulmp) April 20, 2023
મેલબૉર્નનો ફોટો
From my front yard in Melbourne #SolarEclipse2023. Top left hand corner ☀️ pic.twitter.com/AaVfI68qwv
— Sonja Terpstra 🐓 (@TerpsMLC) April 20, 2023
લાઇવ સ્ટ્રીમિંગ
LIVE: Watch a total solar eclipse in Australia with us! We're sharing live telescope views and answering your #AskNASA questions on NASA Science Live. https://t.co/a9z0plAikM
— NASA (@NASA) April 20, 2023
સૂર્યને લાગ્યુ ગ્રહણ
Update
— Yunna🦋🌽🦅🐶 (@yunda_04L) April 20, 2023
10:27am#SolarEclipse2023 pic.twitter.com/iofoxC7V1e
વૈશાખ અમાસે સૂર્યગ્રહણ
उत्तराखंड: वैशाख अमावस्या के अवसर पर श्रद्धालुओं ने हरिद्वार में हर की पौड़ी पर गंगा नदी में स्नान किया। pic.twitter.com/TW3qYb9I04
— ANI_HindiNews (@AHindinews) April 20, 2023
લોકોમાં ઉત્સાહ
The #NingalooEclipse has begun!!!!!
— Perth Observatory (@perthobs) April 20, 2023
You can watch the #livestream we're doing here: https://t.co/I2lwECVISG#Perth #WA #westernaustralia #perthnews #wanews #communitynews #Eclipse #SolarEclipse2023 #SolarEclipse #perthlife #perthevents #ExmouthEclipse #Exmouth pic.twitter.com/a6aVIYWGhS
ઑસ્ટ્રેલિયામાં આવુ દેખાયુ સૂર્યગ્રહણ
Sunrise today from the Exmouth Gulf #SolarEclipse2023 pic.twitter.com/0FbIkYsnXf
— Chris Lewis (@a_film_maker) April 19, 2023
નાસાએ શેર કરી તસવીર
LIVE: Watch a total solar eclipse in Australia with us! We're sharing live telescope views and answering your #AskNASA questions on NASA Science Live. https://t.co/a9z0plAikM
— NASA (@NASA) April 20, 2023
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
