મોદીના ભયથી ચિદંબરમે છોડ્યું મેદાન, પુત્રએ સંભાળી કમાન

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 માર્ચ: કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ગુરૂવારે 50 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી દિધી છે. જેવી અટકળો હતી કે નાણામંત્રી પી. ચિદંબરમ આ વખતે ચૂંટણી લડી રહ્યાં નથી. શિવગંગાની તેમની પારંપારિક સીટ પરથી તેમના પુત્ર કાર્તીને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. કાર્તિએ શિવગંગાથી ટિકીટ આપવા પર તેમના પિતાએ તેમને પોતાની સીટ સોંપી નથી. આ પાર્ટીનો નિર્ણય છે.

વિદિશાથી ભાજપના નેત સુષમા સ્વરાજ વિરૂદ્ધ કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહના ભાઇ લક્ષ્મણ સિંહને ટિકીટ આપવામાં આવી છે. સુષમા સ્વરાજે ટિકીટની જાહેરાત બાદ પડકાર સ્વિકાર કરતાં ટ્વિટ કર્યું છે કે તે કોંગ્રેસના ઉમેદવાર તરીકે લક્ષ્મણ સિંહનું સ્વાગત કરે છે.

કોંગ્રેસની આ ચોથી યાદીમાં ઉધમપુરથી કેન્દ્રિય મંત્રી ગુલાબનબી આઝાદ અને મનીષ તિવારીને લુધિયાણાથી ટિકીટ આપવામાં આવી છે. મણિશંકર ઐય્યર તમિલનાડુની મૈયલાદુથુરઇથી ઉમેદવાર હશે, તો પટનાસાહિબથી શત્રુઘ્ન સિંહા વિરૂદ્ધ કૃણાલ સિંહને ટિકીટ આપવામાં આવી છે.

કોંગ્રેસે વેસ્ટ દિલ્હીથી મહાબલ મિશ્રા અને સાઉથ દિલ્હી રમેશ કુમારને ટિકીટ આપવામાં આવી છે. આ પ્રકારે કોંગ્રેસે દિલ્હીની બધી સાત સીટો પર હાલના સાંસદોને જ ટિકીટ આપી છે.

કોંગ્રેસના ઉમેદવારોની ચોથી આ યાદી પ્રકારે છે

ગુજરાત

ગુજરાત

પાટણ: ભવસિંહ રાઠોડ
ગાંધીનગર: કિરીટ પટેલ
અમરેલી: વિરજીભાઇ પટેલ
પંચમહાલ: રામ સિંહ પરમાર

દિલ્હી

દિલ્હી

વેસ્ટ દિલ્હી: મહાબલ મિશ્ર
સાઉથ દિલ્હી: રમેશ કુમાર

યૂપી

યૂપી

સંભલ: આચાર્ય પ્રમોદ કૃષ્ણમ
ફિરોજાબાદ: અતુલ ચર્તુવેદી
ચંદૌલી: સતીશ બિંદ

મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશ

ભિંડ: ઇમરતી દેવી
વિદિશા: લક્ષ્મણ સિંહ

બિહાર

બિહાર

ગોપાલગંજ: પૂર્ણમાસી રામ
હાજીપુર: સંજીવ પ્રસાદ ટોની
પટના સાહિબ: કુનાલ સિંહ

જમ્મૂ-કાશ્મીર

જમ્મૂ-કાશ્મીર

લદ્દાખ: ત્સેરિંગ સાંફેલ
ઉધમપુર: ગુલાબ નબી આઝાદ
જમ્મૂ: મદનલાલ શર્મા

ઓરિસ્સા

ઓરિસ્સા

બારગઢ: સંજય ભોઇ
ભદ્રક: સંગ્રામ જેના
જગતસિંહપુર: બિભૂ પ્રસાદ તરાય

તમિલનાડુ

તમિલનાડુ

ચેન્ને સેન્ટ્રલ: સી ડી મયપ્પન
શ્રીપેરંબદૂર: અરૂલ અનબરાસૂ
કાંચીપુરમ: પી વિશ્વનાથન
અરાકોણમ: એન રાજેશ
વેલ્લૂર: જે વિજય એલાનચેજિયન
તિરૂઅન્નામલાઇ: એ સુબ્રમણ્યમ
અરલી: ડૉ. એમ કે વિષ્ણુપ્રસાદ
કુલાકુરિચી: આર દેવદાસ
સલેમ: મોહન કુમાર મંગલમ
નમક્કલ: જી આર સુબ્રમણ્યમ
ઇરોડ: પી ગોપી
તિરૂપુર: ઇ વી કે એસ ઇલાંગોવન
નીલિગિરી: પી ગાંધી
કોયંમબતૂર: આર પ્રભુ
ડિંડીગૂલ: એન એસ વી ચિંતન
તિરૂચિરાપલ્લી: ચારૂબાલા ટોંડઇયામન
પેરંબલૂર: એમ રાજશેખરન
કડ્ડાલોર: કે એસ અલાગિરી
ચિદંબરમ: ડૉ. પી વલ્લભ પેરૂમન
મૈલાદુથુરઇ: મણિશંકર ઐય્યર
નાગપટ્ટિનમ: ટી એ પી સેંથિલ પાંડિયન
તંજાવુર: ડૉ. ટી. કૃષ્ણાસામીવંડિયર
શિવગંગા: કાર્તી પી ચિદંબરમ
મદુરાઇ: ટી એન ભારત નચિયપ્પન
થેની: જે એમ હારૂન રશીદ
વિરૂદ્ધનગર: મણિકાટૈગોર
રામનાથપુરમ: થિરૂનવુક્કરાસર
થૂથૂકુડી: એપીસીવી ષણમુગમ
તેનકાસી: ડૉ. કે જયકુમાર
તિરૂનેલવેલી: એસ એસ રામ સુબુ

English summary
The Congress has allowed finance minister P Chidambaram to step back and instead fielded son Karti P Chidambaram from Sivaganga constituency in Tamil Nadu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X