ઇન્ટરનેટની ઝડપ 1,000 ગણી વધી જશે!

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી: ઇન્ટરનેટની ઝડપ ટૂંક સમયમાં જ એટલી વધી જવાની છે કે આપણે તેની કલ્પના પણ કરી શકતા નથી. ટેક્નોલોજી કંપની ગૂગલે 10 ગીગાબાઇટ પ્રતિ સેકન્ડની ઝડપવાળી પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

આ પ્રોજેક્ટના કાર્યરૂપમાં ફેરફાર થતાં ઇન્ટરનેટની ઝડપ અમેરિકામાં અત્યારની ઝડપ કરતાં 1,000 ગણી વધી જશે. ગૂગલના મુખ્ય નાણા અધિકારી પૈટ્રિક પિશેટીએ કહ્યું હતું કે એક ગીગાબાઇટ બાદ આ 10 ગીગાબાઇટ થવાની છે, એટલા માટે અત્યારથી જ 10 ગીગાબાઇટ પર કામ કરી રહ્યાં છે.

internet

તેમને 10 ગીગા બાઇટ પ્રોજેક્ટની જાણકારી સૈન ફ્રાંસિસ્કોમાં એક સંમેલનમાં આપી હતી. ગૂગલ સતત વાણિજ્યિક ઇન્ટરનેટ સેવાની દુનિયામાં પરિપર્તન લાવવવાનો પ્રયત્ન કરશી રહેશે અને તેના માટે અત્યાર કરતાં કોઇ સારો સમય ન હોઇ શકે. કંપની જો કે આ સેવાને એટલી જલદી રજૂ કરવા જઇ રહી નથી. જ્યારે આ સેવા આટલી ઝડપી બનશે તેના માટે થોડી રાહ જોવી પડશે.

English summary
he next dawn of Internet technology is fast coming - at a speed you can't even imagine!

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.