For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LPG સિલિન્ડર બુક થશે વોટ્સઅપથી, જલ્દી થશે આ ફેરફાર

LPG સિલિન્ડ હવે જલ્દી જ વોટ્સઅપથી થશે બુકમોદી સરકાર સિલિન્ડરની પ્રક્રિયા સરળ કરવા વિચારી રહી છે આ રીત.

|
Google Oneindia Gujarati News

આવનારા સમયમાં તમે તમારો LPG સિલિન્ડર વોટ્સઅપથી પણ બુક કરાવી શકો છો. નરેન્દ્ર મોદી સરકારે એલપીજી સિલિન્ડર મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ કરવા ઇચ્છે છે. જો કે હજી આની પર સરકાર કામ કરી રહી છે અને તેનું અમલીકરણ આવનારા દિવસોમાં થઇ શકે છે. પણ જે રીતે રિપોર્ટ મળ્યા છે તે મુજબ આ સ્ક્રીમ શરૂઆતી ધોરણે ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં શરૂ કરવામાં આવશે. સુત્રો મુજબ પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસના મંત્રાલય દ્વારા આ અંગે કામ શરૂ કરવામાં આવ્યું છે.

lpg and whatsapp

આ લોકો વિવિધ ગેસ એજન્સી સાથે હાલ સંપર્ક બનાવી રહ્યા છે. જેથી કરીને તમે ફોન કે એસએમએસ દ્વારા એલપીજી ગેસ બુક કરાવી શકો. તેમનું માનવું છે કે આ પ્રક્રિયામાં વોટ્સઅપને એડ કરવાથી પ્રક્રિયા વધુ સરળ થશે. ત્યારે હાલ તો સરકાર આ સ્ક્રીમને લઇને આશાવાદ સેવી રહી છે. અને તેના શરૂઆતી ધોરણે ઉત્તર પ્રદેશમાં આ સ્ક્રીમ લાગુ પાડવામાં આવશે. અને જો સ્ક્રીમ ત્યાં બરાબર ચાલી તો તેને સમગ્ર ભારતમાં પણ જલ્દી જ લાગુ કરવામાં આવશે.

English summary
Soon, you can start booking your LPG cylinder on WhatsApp.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X