For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહામના એક્સપ્રેસની સામે શતાબ્દી-રાજધાની થઇ ફેલ, જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના ડીએલડબ્લૂ ગ્રાઉન્ડમાં બટન દબાવીને કાશીથી દિલ્હી જતી મહામના એક્સપ્રેસને રવાના કરી. આ રેલ્વે ભારતીય રેલ્વેની ડ્રીમ ટ્રેન છે. અનેક કેટલાક મામલામાં આ ટ્રેન છે ખુબ જ ખાસ. કારણ કે આ ટ્રેનના ફિચર્સ અન્ય ટ્રેનો કરતા છે અલગ. ભારતમાં આ પોતાની રીતેને પહેલી હાઇટેક ટ્રેન છે. આ ટ્રેન વારાણસી, લખનઉ થઇને નવી દિલ્હી પહોંચે છે તે પણ ખાલી 13 કલાકમાં.

ત્યારે આજે અમે આ મહાનામા ટ્રેનના અંદરના ફોટો અને તેનો નવીનકરણવાળો લૂક તમને બતાવવાના છીએ. અને સાથે જ તે કેમ ભારતની અન્ય કોઇ પણ ટ્રેન કરતા અલગ છે અને તેમાં કયા નવા ફિચર જોડવામાં આવ્યા છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

ધ પર્પલ બ્યૂટી

ધ પર્પલ બ્યૂટી

આ મહામના એક્સપ્રેસ ટ્રેન વારાણસીથી દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે ચાલશે. આ ટ્રેન સાંજે 6 વાગેને 35 મિનિટ ઉપડશે. લખનઉના ચારબાગ સ્ટેશન તે રાતના 11:50સે પહોંચશે અને 11:58 ત્યાંથી ઉપડી બીજી સવારે 8 વાગેને 25 મિનિટે નવી દિલ્હી પહોંચશે.

શું છે ખાસિયત?

શું છે ખાસિયત?

આ ટ્રેન દરેક રીતે ખાસ અને હાઇટેક છે. તેમાં અનેક હાઇટેક ફેસીલિટી છે. 18 ડબ્બા વાળી આ ટ્રેનમાં એક દિવ્યઅંગ અને એક મહિલા કોચ છે. એક એસી ફસ્ટ, એક એસી સેકન્ડ, 9 સ્લીપર અને 4 જનરલ ડબ્બા છે.

શું છે ખાસિયત?

શું છે ખાસિયત?

એસી ફસ્ટ ક્લાસની કેબિનમાં 12 ઇંચનું એલઇડી ટીવી, ઉપરના બર્થ પર ચઢવાની સીડી, કેબિનમાં વોશ બેસિંગ, ડસ્ટ બીન, ઇલેક્ટ્રોનિક વિન્ડો, અને પહેલીવાર ટોયલેટ સેન્સર છે.

શું છે ખાસિયત?

શું છે ખાસિયત?

પહેલી વાર ટાયલેટમાં નહવાનો શાવર, ફ્લશ કરતા જ પરફ્યુમની ખુશ્બુની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બાયો ટોયલેટમાં પહેલી વાર વિન્ડો હટાવીને એક્ઝોસ્ટ રાખવામાં આવ્યો છે.

શું છે ખાસિયત?

શું છે ખાસિયત?

ઇમરજન્સીમાં અટેન્ડન્ટને બોલાવા માટે પ્રેસ બટન પણ ટ્રેનમાં આપવામાં આવ્યું છે. વળી ટ્રેનમાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રિય માનવ સંગ્રહાલયના આકર્ષક પેન્ટિંગ, મ્યૂઝિક સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિસ્પ્લેની સુવિધા છે જે આવનારા સ્ટેશનની જાણકારી આપે છે.

શું છે ખાસિયત?

શું છે ખાસિયત?

દરેક કોચમાં કલેન્ડર, ગેટના પગથિયામાં સેંસર લાઇટ લગાવામાં આવી છે જેથી રાતના ચઢતા પેસેન્જરને ચડવા ઉતરવામાં વાંધો ના આવે.

શું છે ખાસિયત?

શું છે ખાસિયત?

કેબિનમાં ફાયર સિસ્ટમ, દરેક સિટ પર સળતાથી ખુલે તેવા સ્નેક્સ ટેબલ પણ હાજર છે.

શું છે ખાસિયત?

શું છે ખાસિયત?

પહેલી વાર મોર્ડન પેન્ટ્રીકારમાં ઇલેક્ટ્રોનિક ચિમની (એક્ઝોસ્ટ) લગાવામાં આવ્યા છે. વળી પાણી માટે RO સિસ્ટમ પણ લગાવામાં આવી છે.

ભાડુ

ભાડુ

મહામના એક્સપ્રેસ દેશની પહેલી તેવી ટ્રેન છે જેમાં તમામ અત્યાધુનિક ખૂબીઓ છે. વળી આ ટ્રેનમાં તમામ સુવિધાઓ આપવામાં આવી છે માટે તેનું ભાડુ રાજધાની એક્સપ્રેસની 15 ટકા વધુ છે.

English summary
PM Narendra Modi will on Friday flag off Mahamana Superfast Express during his visit to Varanasi. just have a close look of Mahamana Express.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X