બંગાળ અંગેની શાહરૂખ ખાનવાળી એડ રજૂ થઇ

બે મીનિટની જાહેરાતમાં રવિન્દ્રનાથ ટાગોરના બંગાળ અંગેના સ્વપ્ન 'સોનેર બાંગ્લા' સાથે બંગાળને જોડવામાં આવ્યું છે. એડ ફિલ્મમાં રવિન્દ્રસંગીત 'બાંગ્લાર માટી બાંગ્લાર જોલ'ની ધૂનના બેકગ્રાઉન્ડમાં બૉલીવુડનો બાદશાહ ગર્વથી કહે છે 'ધેર ઇઝ સમથિંગ સ્પેશ્યલ અબાઉટ બંગાળ'.
આ અંગે રાજ્યાના ઇન્ફોર્મેશન અને ક્લચરલ અફેર્સના વિભાગના અધિકારીઓનું કહેવું છે કે રાજ્યની વૈવિધ્યસભર છબીને વિવિધ કેમ્પેઇન દ્વારા રજૂ કરી રાજ્યની સકારાત્મક છબી ઊભી કરવામાં આવશે. આવનારા થોડા દિવસોમાં નેશનલ ચેનલ્સ પર વિડિયો જોવા મળશે. આ એડ ફિલ્મ માટે શાંતનુ મોઇત્રાએ સંગીત તૈયાર કર્યું છે.












Click it and Unblock the Notifications
