For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Union Budget 2023 : બજેટ 2023ની લેટેસ્ટ અને ઝડપી અપડેટ્સ માટે ડેલીહન્ટ સાથે જોડાયેલા રહો

Dailyhunt આપે છે, યુનિયન બજેટ 2023ની રીઅલ-ટાઇમ અપડેટ્સ, સમાચાર, વિઝ્યુલ્સ અને એનાલિસિસ. તમામ ઘટનાના જીવંત પ્રસારણ માટે Dailyhunt સાથે જોડાયેલા રહો!

|
Google Oneindia Gujarati News

Union Budget 2023 : 1 ફેબ્રુઆરીના રોજ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. ભારતના આર્થિક કેલેન્ડરમાં આ એક ખૂબ જ અપેક્ષિત ઘટના છે. આ વર્ષની કવાયત ઘણુ વધારે મહત્વ ધરાવે છે. કારણ કે, તે 2024ની લોકસભાની સામાન્ય ચૂંટણીઓ પહેલા મોદી 2.0 સરકારનું અંતિમ સંપૂર્ણ વર્ષનું બજેટ છે.

Union Budget 2023

બજેટ 2023 કોરોના મહામારીમાંથી ભારતની આર્થિક પુનઃપ્રાપ્તિ માટે મહત્વપૂર્ણ આંતરદ્રષ્ટિ પ્રદાન કરશે, તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ દરમિયાન સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 14 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી સુનિશ્ચિત રિસેસ સાથે 6 એપ્રીલના રોજ સમાપ્ત થવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, Dailyhunt દ્વારા વર્ષ-દર-વર્ષે તમારા માટે બજેટની લાઈવ અપડેટ રજૂ કરવામાં આવે છે. આ વર્ષે પણ Dailyhunt દ્વારા લાઇવ અપડેટ આપવાનો અને અમારી પરંપરા જાળવી રાખવાનો અમારો સતત પ્રયાસ છે.

Dailyhunt આપે છે, રીઅલ-ટાઇમ અપડેટ્સ, સમાચાર, વિઝ્યુલ્સ અને એનાલિસિસ. તમામ ઘટનાના જીવંત પ્રસારણ માટે Dailyhunt સાથે જોડાયેલા રહો!

English summary
Stay tuned to DailyHunt for latest and quick updates on Union Budget 2023
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X