Bihar, પટના રેલવે સ્ટેશનના TV સ્ક્રીન પર અચાનક એડલ્ટ ફિલ્મ શરુ થઇ ગઇ, આ મામલે ફરિયાદ દાખલ
બિહારના પટના રેલવે સ્ટેશન પર એડલ્ટ ફિલ્મ ચલાવવાનામામલે રેલવે અધિકારીઓને દત્તા કોમ્યુનિકેશન સામે પ્રાથમિક ફરિયાદ દાખલ કરી છે. એજેન્સીને બ્લેક લીસ્ટ કરી દીધી છે. અને તેના પર ડંડ પણ ફટકારવામાં આવ્યો છે.
બિહાર પટના રેલવે સ્ટેશન પર રવિવાર સવારે અંદાજે સાડા નવ વાગ્યે જાહેરતા માટે લાગેલા ટીવીમાં સ્ક્રીન પર જાહેરાતની જગ્યાએ એડલ્ટ ફિલ્મ ચાલતા હજારો લોકોની આંખ શરમથી જુકી ગઇ હતી. આ પ્રકારના વીડિયો ચલાવામાં આવતા યાત્રીઓએ મામલાની ફરિયાદ પોલીસ GRP અને સુરક્ષા બળોને કરી હતી.

જીઆરપી દ્વારા કાર્યવાહી કરવામાં વાર લગાવતા એસઆરપીએફે સ્ક્રીન પર જાહેરાત ચલાવવા માટે જવાબદાર એજેન્સી દત્તા કોમ્યુનિકેશનનો સંપર્ક કર્યો હતો. અને એજેન્સી સંચાલકોને કહ્યુ કે, મહિલાઓ અને બાળકો સામે અશ્લીલ ક્લીપનું પ્રસારણ બઁધ કરો. ત્યાર બાદ રેલવે ધિકારઓ એકઅશનમાં આવ્યા હતા. દત્તા કોમ્યુનિકેશન સામે પ્રાથમિક ફરિયાદ દાખલ કરી હતી. એજેન્સીને રેલ્વેએ બ્લેક લીસ્ટ કરી દીધી છે. અને તેની દંડ પણ ફટકાર્યો છે.
સુત્રો અનુસાર , રેલવે અધિકારીઓએ રેલવે સ્ટેશન પર ટેલીવિઝન પર સ્ક્રીન પર જાહેરાત પ્રસાણ કરવા માટે એજેન્સીને કામ સોપ્યુ છે. રેલવે વિભાગ આ મામલે અલગથી તપા કરી રહી છે. આ વચ્ચે અધિકારીઓએ વીડિયો વિશેષ રૂપથી પ્લેટફોર્મ નં 10 પર ચલાવામા આવ્યો હતો .












Click it and Unblock the Notifications
