સુલભ ઇન્ટરનેશનલ સંસ્થાપક બિદેશ્વર પાઠકનું નિધન, દિલ્હી AIIMS માં લીધો અંતિમ શ્વાસ
સુલભ ઇન્ટરનેશલ સંસ્થાપક બિદેશ્વર પાઠકના નિધન થઇ ગયો હતો. સુલભ ઇન્ટરનેશનલના કેન્દ્રીય કાર્યલયમાં ઝંડા લહેરાવ્યા બાદ બિદેશ્વર પાઠકની તબીયત અચાનક તબિયત બગડી હતી. ત્યાર બાદ તેમણે દિલ્હી એમ્સમાં ભરતી કરાવ્યો હતો. જ્યાં તેમણે અંતિમ શ્વસ લીધો.













Click it and Unblock the Notifications
