For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Early Election in Maharastra: મહારાષ્ટ્રમાં સમય પહેલા થઇ શકે છે ચૂંટણી: સુપ્રિયા સુલે

એનસીપી સાંસદ સુપ્રિયા સુલે દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે. આ સાથે જ દેવેન્દ્ર ફડણવીસ પર એક હથુ શાસન ચલાવવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

વરિષ્ઠ એનસીપી નેતા સાંસદ સુપ્રિયા સુલેએ મહારાષ્ટ્માં સમય પહેલા વિધાનસભા ચૂટણી સંકેત આપ્યા છે . સુપ્રિયા સુલેએ કહ્યુ કે, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 2024 ના લોકસભા ચૂંટણી પહેલા થવાના સંકેત છે. તેનું મોટુ કારણ એ છે કે, વર્તમાન સરકારમાં વિશ્વાસની કમી છે. સિપ્રિયા સુલેએ કહ્યુ કે, પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી લોકસભા ચૂટણી પેલા પણ થઇ શકે છે. કઇ પણ શક્ય છે. જે ચાલી રહ્યુ છએ તેમા કઇ જોઇ નથી શકાતુ. હુ તેમા વધારે અસંતોષ જોઇ રહી છુ.

SUPRIYA

સુ્પ્રિયા સુલેએ કહ્યુ કે, એક સમાનાંતર સંગઠ કામ કરી રહી છે જે નિર્ણય લઇ રહ્યુ છે., ટ્રાસફર કરી રહ્યા છે .મે પ્રેસમાં સાંભળ્યુ છે કે, સેક્રેટરી પોતાની ટ્રાન્સફર માટે જઇ રહ્યા છે .છ વિભાગોને એક આદમી ચલાવી રહ્યો છે. એક વ્યક્તિ પાસે તમામ પાવર આવી ગઇ છે. આ લોકોમાં ચિંતા અને ભરોસાની કમી જોવા મળી રહી છે. મહાવિકાસ ચૂંટણી લડશે તેના પર સેલે કહ્યુ કે, ચૂટણી થશે તો મહાગઠબંધન સારુ કરી શકે છે.

એનસીપી સાંસદે કહ્યુ કે, આ લગ્ન સ્તાની લાલચમાં થઇ હતી. તસવીર સારી આવવાનો અર્થ એ નથી કે, હાલાત સારી છે. જ્યારે લોકો વધારે હસે છે તો ચિંતા વધારે હોય છે. આપણે આમ લોોકના મુદ્દાને આગળ લાવવાની જરૂર છે. રોજગાર, મોઘવારી, અર્થવ્યવસ્થા જેવા મુદ્દા પર ચર્ચા કરવી જોઇએ, લવ જેહાદ જેવા અને હિન્દુત્વ જેવા મુદ્દાથી કઇ નહી થાય. આપણે આ લોકોના પ્રોપેગેડાનો જવાબ આપવો જોઇએ.

જો વિપક્ષ એકજુટ થાય છે તો ભાજપા માટે ઘણી મુશ્કેલી બની શકે છે. દેવેન્દ્ર ફડણવીસ સામ-દામ-દંડ-ભેદથઈ ચૂટણી લડવામાં ભરોષો રાખે છે. મને સમજ નથી આવતી કે, પાછલા 6 મહિનામાં કોઇ ફેરબદલ કેમ નથી થઇ. ભાજપ વિપક્ષ પર કરે છે. પીએમ મોદી પરિવારવાદ પર વાત કરે છે. હુ આશ્ચર્યચકિત હતી કે, તેમણે મુંબઇમાં આ મુદ્દો કેમ ના ઉઠાવ્યો.

English summary
Supriya's claim that there may be a split election in Maharashtra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X