One Year Of Josh : જોશની EkNumber challengeમાં ભાગ લઈને જીતો 50 હજાર અને બોલિવૂડ સેલિબ્રિટીઝને મળવાની તક

One Year Of Josh : જોશની EkNumber challengeમાં ભાગ લઈને જતો 50 હજાર અને બોલિવૂડ સેલિબ્રિટીઝને મળવાની તક

નવી દિલ્હી: ભારતની સૌથી મોટી શોર્ટ વીડિયો મેકર એપ 'જોશ એપ' એ પોતાનું 1 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. કોરોના કાળમાં દેશને મદદ કરવા માટે #BlueWarrior જેવી અનોખી પહેલ સાથે આવનારા કન્ટેન્ટ સર્જકોને પ્રોત્સાહિત કરવા અથવા મોટી બ્રાન્ડ્સ અને સેલિબ્રિટીઝ સાથે મળીને કામ કરવા સાથે સાથે જોશ એક વર્ષમાં જ સોશિયલ મીડિયા પર ભારે હિટ એપ બની ગઇ છે.

જોશને ઓગસ્ટમાં એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષ પૂર્ણ થવાની ખુશી જોશ એપ ખાસ રીતે ઉજવી રહ્યું છે. આ સિદ્ધિની ઉજવણી કરવા માટે એપએ EkNumber challenge શરૂ કરી છે, જે આજે (20 ઓગસ્ટ, 2021) લાઇવ થશે. જોશ એપ એ આ મનોરંજક ચેલેન્જને ઉજ્જવળ બનાવવા માટે બે લોકપ્રિય સ્ટાર્સ, અભિનેતા સોનુ સૂદ અને મૌની રોયને પોતાની સાથે જોડ્યા છે.

josh

સોનુ અને મૌનીનો કપલ ડાન્સ, ફૂડ, ફેશન, કોમેડી અને ફિટનેસ એમ પાંચ કેટેગરીમાં 'EkNumber challenge' રહેશે. EkNumber challengeમાં તમે દેશની 8 ભાષાઓ સાથે તમામ પાંચ કેટેગરીમાં ભાગ લઈ શકો છો. લોકો પોતપોતાની કેટેગરી માટે દરેક ચેલેન્જ વીડિયો પોસ્ટ કરશે. આ ઉપરાંત આ લોકો જોશ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર 20-26 ઓગસ્ટ સુધી દરરોજ લાઇવ થશે. તેમના નામ અને કેટેગરી નીચે મુજબ છે -

ફિટનેસ- અદનાન, શાદાન, ફૈઝ, ફૈસુ, બિજલી મુરલી

કોમેડી- ઓયે ઇટ્સ પ્રેન્ક, રિવ્યૂ, વિશાલ પારેખ, સુકેના સુલતાન, હસનૈન

ડાન્સ- ઈશાન, સના સુલતાન ખાન, પ્રિન્સ ગુપ્તા, મોહક મંગાણી, દીપક તુલસ્યાન

ફૂડ- મધુરા, ફઝલ, મિન્ટ રેસિપી, દિવ્યા, કરુણા

ફેશન- શદાન, વિશાલ પાંડે, ક્રિશ ગવલી, ભાવિન, વૈષ્ણવી નાઇક

સેલિબ્રિટીઝ કેપીવાય બાલા, કિંગ્સ યુનાઇટેડ - સુરેશ અને રૂહી સિંહ પણ EkNumber challengeમાં જોડાશે અને શ્રેષ્ઠ 120 પ્રતિભાઓને શોર્ટલિસ્ટ કરવામાં
મદદ કરશે.

જોશ યુઝર્સે 6 હેશટેગનો ઉપયોગ કરીને એપ અને ઇન્સ્ટાગ્રામ રીલ પર સંબંધિત વીડિયો પોસ્ટ કરવા પડશે. આ હેશટેગ્સ છે -

જોશ એપનું કોવિડ વોરિયર્સ અને ફ્રંટલાઈન વર્કર્સની મદદ માટે ફંડ

#EkNumber
#EkNumberDanceStar
#EkNumberFashionStar
#EkNumberFoodStar
#EkNumberComedyStar
#EkNumberFitnessStar.

josh

તમારો #EkNumber ચેલેન્જ વીડિયો અહીં અપલોડ કરો

જીતી શકો 50 હજારનું ઈનામ

જોશ એપના આ ચેલેન્જમાં ભાગ લઈ તમે ઈનામ જીતી શકો છો.વિજેતાને Josh એકેડમીમાં કંટ્રોલમેન્ટનો મોકો મળશે. એટલું જ નહિ તે જોશને Ek Number કંટેન્ટ ક્રિએટર બનશે. એટલું જ નહિ વિજેતાને 50 હજાર રૂપિયાનો બિગ કેશ પ્રાઈજ પણ મળશે. ઈનામોનો વરસાદ બંધ નહી થાય, સાથે જ અવસર મળશે ટોપ સેલિબ્રિટીઝ અને મોડલ સાથે મળવાનો. જોશની પહેલી એનવરસરીને વધુ ખાસ બનાવવા માટે શોર્ટ વીડિયો મેકર એપ લાવી રહી છે Ek Number મ્યૂજિક વીડિયો. 'જોશ મેં આ જા' જેને સેરેજો અને બિયાંકા ગોમ્સે કંપોઝ કર્યું છે. અહીં સાંભળો જોશ Ek Number Anniversary Mix આ ઉપરાંત Josh Appને વધુ મનોરંજક બનાવવા માટે IG ફિલ્ટર અને Josh ફિલ્ટર સાથે મજેદાર હેશટેગ લાવી રહી છે. તો જોડાઈ જાઓ Josh App સાથે અને તમારો શોર્ટ ક્રિએટિવ વીડિયો બનાવો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X