For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: માર્ક્સ ઓછા આવવા પર છોકરીઓને પણ માર મારતો શિક્ષક...

|
Google Oneindia Gujarati News

હરિયાણાના કરનાલમાં એક શિક્ષકની ક્રૂરતા સામે આવી છે. અહીંનો એક કોચિંગ ટીચર ત્યાં અભ્યાંસ કરતા છોકરા અને છોકરીઓને બેરહેમીથી મારે છે.

શિક્ષકે બાળકો પાસે સ્કુલમાં કરાવી મસાજ, વીડિયો વાઇરલ...શિક્ષકે બાળકો પાસે સ્કુલમાં કરાવી મસાજ, વીડિયો વાઇરલ...

જણાવવામાં આવી રહ્યું છે કે જે જે સ્ટુડન્ટને તે શિક્ષક મારી રહ્યો છે. તેમના માર્ક્સ ઓછા આવ્યા છે તો કેટલાકે હોમવર્ક કર્યું ના હતું.

video

ટીચરની આ બેરહમી ની મામલો બુધવારે 28 સપ્ટેમ્બરે સામે આવ્યો. શિક્ષક જયારે બીજા સ્ટુડન્ટને મારી રહ્યો હતો ત્યારે જ એક છોકરાએ તેનો વીડિયો બનાવી લીધો. આ ટીચર 10 અને 12ના સ્ટુડન્ટને કોચિંગ કરાવે છે. જો કોઈ સ્ટુડન્ટ હોમવર્ક ના કરે ક્યાં તો પછી તેના માર્ક્સ ઓછા આવે તો તેમની ખરાબ રીતે પીટાઈ પણ કરે છે. પરંતુ પોતાની આ ક્રૂરતાનો આ શિક્ષકને કોઈ જ અફસોસ નથી.

વીડિયો: નશામાં ધૂત પિતાએ બાળકને જબરજસ્તી પીવડાવી દારૂ..વીડિયો: નશામાં ધૂત પિતાએ બાળકને જબરજસ્તી પીવડાવી દારૂ..

આ વિષયમાં જયારે શિક્ષકને જયારે પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે સ્ટુડન્ટને દંડ આપવાથી જ તેઓ સારા નંબર લાવી શકે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ શિક્ષક સ્ટુડન્ટની પીટાઈ કરે છે.

આ આખા મામલે કરનાલના એસપી પંકજ નેનએ કહ્યું કે સ્ટુડન્ટની પીટાઈ કરવાનો મામલો ટીચર વિરુદ્ધ નોંધી લેવામાં આવ્યો છે અને તેની તપાસ પણ થઇ રહી છે.

English summary
Teacher assaults class 10th 12th students karnal haryana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X