Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દીકરાએ આપી તલાકની અરજી, બાપની ઉંગ ઉડી, ડિપ્રેશનમાં લાલુ યાદવ

લાલુ પ્રસાદ યાદવનો પરિવાર ભાંગી રહ્યો છે. લાલુ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવ પોતાની પત્ની ઐશ્વર્યા પાસેથી તલાક લેવા જઈ રહ્યા છે.

લાલુ પ્રસાદ યાદવનો પરિવાર ભાંગી રહ્યો છે. લાલુ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવ પોતાની પત્ની ઐશ્વર્યા પાસેથી તલાક લેવા જઈ રહ્યા છે. ફક્ત 5 મહિના પહેલા જ થયેલા લગ્ન હવે તૂટતાં જોવા મળી રહ્યા છે. તેજ પ્રતાપ યાદવે પોતાની પત્ની ઐશ્વર્યા પર ગંભીર આરોપો લગાવીને કોર્ટમાં તલાક માટે અરજી દાખલ કરી છે. તેજ પ્રતાપ અને ઐશ્વર્યાના તલાકની જીદને કારણે હવે લાલુ પ્રસાદ યાદવનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. લાલુ યાદવ ડિપ્રેશનના શિકાર થઇ રહ્યા છે.

આ પણ વાંચો: તેજ પ્રતાપે લાલુ, રાબડી અને તેજસ્વી વિશે ખુલાસા કર્યા

દીકરાની જીદને કારણે લાલુ યાદવની તબિયત બગડી

દીકરાની જીદને કારણે લાલુ યાદવની તબિયત બગડી

લાલુ યાદવ ડિપ્રેશનના શિકાર થઇ ચુક્યા છે. રિમ્સમાં દાખલ બીમાર લાલુ યાદવની તબિયત બગડી ચુકી છે. તેઓ રાત્રે સુઈ પણ નથી શકતા. ડોક્ટરો અનુસાર લાલુ યાદવ ડિપ્રેશનના શિકાર બની રહ્યા છે જેની અસર તેમના દિલ અને દિમાગ પર થઇ રહી છે.

દીકરા અને વહુના તલાકથી લાલુ યાદવ પરેશાન

દીકરા અને વહુના તલાકથી લાલુ યાદવ પરેશાન

લાલુ પ્રસાદ યાદવનો ઉપચાર કરી રહેલા મેડિસિન વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડોક્ટર ડીકે ઝા અનુસાર લાલુ યાદવ તણાવથી પસાર થઇ રહ્યા છે. તેને કારણે તેઓ પૂરતી ઉંગ પણ નથી લઇ શકતા. ડોક્ટરો અનુસાર જો આ પ્રકારની સ્થિતિ હજુ વધારે સમય ચાલતી રહી તો તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઇ શકે છે. તેમના દિલ અને દિમાગ પર ડિપ્રેશનની અસર પડી રહી છે.

દીકરા તેજ પ્રતાપ યાદવ સાથે મુલાકાત

દીકરા તેજ પ્રતાપ યાદવ સાથે મુલાકાત

લાલુ પ્રસાદ યાદવનો ઉપચાર કરી રહેલા ડોક્ટરો અનુસાર લાલુ યાદવના ચહેરા પર પરેશાની સાફ જોવા મળી રહી છે દીકરા તેજ પ્રતાપ યાદવ સાથે મુલાકાત પછી તેઓ પરેશાન જોવા મળ્યા અને કોઈની પણ સાથે વાતચીત નથી કરી રહ્યા ડોક્ટરો અનુસાર લાલુ યાદવ હાલમાં ખુબ જ નરમ પડી ચુક્યા છે

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X