ઐશ્વર્યાની બહેનોએ તેજ પ્રતાપ પાસે 1 કરોડ રૂપિયા માંગ્યા

રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના દીકરા અને બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજ પ્રતાપ યાદવના લગ્ન ચંદ્રિકા રાયની દીકરી ઐશ્વર્યા સાથે ધૂમધામ થી થયા.

રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના દીકરા અને બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજ પ્રતાપ યાદવના લગ્ન ચંદ્રિકા રાયની દીકરી ઐશ્વર્યા સાથે ધૂમધામ થી થયા. તેમના લગ્નની જયમાલા શનિવારે પટનાની વેટેનરી કોલેજ કેમ્પસમાં થયી. જયારે લગ્ન ની બાકી રસમો ચંદ્રિકા રાયના ઘરે પુરી થયી. લગ્ન માટે સસુરાલ પહોંચેલા તેજ પ્રતાપ યાદવનો રસ્તો તેમનો સાળીઓ ઘ્વારા રોકવામાં આવ્યો. દુલ્હનની બહેનો ઘ્વારા દ્વાર પ્રવેશ માટે 1 કરોડ રૂપિયા માંગવામાં આવ્યા.

ઐશ્વર્યાની બહેનોએ 1 કરોડ રૂપિયા માંગ્યા

ઐશ્વર્યાની બહેનોએ 1 કરોડ રૂપિયા માંગ્યા

લગ્નની રસમો માટે જયમાલા પછી તેજ પ્રતાપ યાદવ પોતાના સસુરાલ પહોંચ્યા તો ઐશ્વર્યાની બહેનો ઘ્વારા તેમનો દરવાજો રોકવામાં આવ્યો. ઐશ્વર્યાની બહેનોએ તેમને દરવાજાની અંદર પ્રવેશ કરવા દેવા માટે 1 કરોડ રૂપિયા માંગ્યા. ત્યારપછી ઘણા સમય સુધી વર અને વધુ પક્ષ વચ્ચે મીઠી નોક જોક થતી રહી.

50 હજારમાં વાત બની

50 હજારમાં વાત બની

ઐશ્વર્યાની બહેનો ઘ્વારા જીજાજી નો રસ્તો રોકવામાં આવ્યો અને રસ્તાથી હટવા માટે 10 લાખ રૂપિયાની રકમ થી માંગણી શરૂ કરવામાં આવી. ત્યારપછી આ રકમ 1 કરોડ સુધી પહોંચી ગયી. જયારે તેજ પ્રતાપ વારંવાર 11 રૂપિયામાં વાત મનાવવા માટે કોશિશ કરી રહ્યા હતા. આખરે આ રકમ 50 હજાર રૂપિયામાં ફાઇનલ થયી.

લાલુએ દીકરા અને વહુને આશીર્વાદ આપ્યા

લાલુએ દીકરા અને વહુને આશીર્વાદ આપ્યા

લગ્નની રસમો પુરી કરીને તેજ પ્રતાપ રવિવારે ઐશ્વર્યાની વિદાઈ કરાવીને પોતાના ઘરે લઇ આવ્યા. રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે મંડપમાં રસમો નિભાવી લગ્ન પુરા થયા પછી લાલુ યાદવે પોતાના દીકરા અને વહુને હર હર મહાદેવ કહીને આશીર્વાદ આપ્યા. એટલું જ નહીં પરંતુ ઐશ્વર્યાની વિદાઈ પણ પાલખીમાં થયી. ભાવુક માહોલમાં ઐશ્વર્યા પાલખીમાં બેઠી અને આગળ તેજ પ્રતાપ ધોડા પર સવાર હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X