CBI થી રાહત મેળવવા માટે દિલ્હી હાઇકોર્ટ પહોચ્યો તેજસ્વી યાદવ, સમન પર રોક લગાવાની કરી માંગ
Tejashwi સીબીઆઇએ બિહારના ઉપમુખ્યમંત્રીની ત્રણ વાર પુછપરછ માટે બોલાવ્યા હતા પરંતુ દર વખતે ટાળી દિધુ હતુ. જ્યારે આ નોટિસો માટે રાહત મેળવવા માટે દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.
Land for Job Scam: બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે કેન્દ્રીય તપાસ બ્યૂરો સીબીઆઇ દ્વારા પાઠવેલા સમન્સમાં પડકારવા દિલ્હી હાઇકોર્ટ પહોચ્યા હતા. જેમા તેમણે કથિત ભૂમિકામાં નોકરી ગોટાળા સંબંધમાં પુછપરછ માટે ઉપસ્થિત થવા માટે કહેવામાં આવ્યુ છે.

તેજસ્વીની અરજી ન્યાયમૂર્તિ દિનેશ કુમાર શર્મા મક્ષ આજે સુનવણી કરવામાં આવશે. સીબીઆઇ અત્યાર સુધીમાં યાદવને ત્રણ નોટિસ પટકારી ચૂક્યા છે. જો કે, તે હજી પુછપરછ માટે હાજર નથી થયા .
અત્યાર સુધીમાં તેજસ્વી યાદવને સીબીઆઇ દ્વારા ત્રમ નોટીસ ફટકરવામાં આવી છે. આ મામલો 2004 થી 2009 સુધીનો કેન્દ્રીય રેલ મંત્રી રહેવા દરમિયાન લાલુ પ્રસાદ યાદવના પરીવારના નામે કરવાને લઇને છએ.
પોતાની અરજી તેજસ્વી યાદવ તર્ક આપ્યો છે કે, આપરાધિક પ્રક્રિયા સહિત ની ધારા 160 નુ ઉલ્લંખનમાં તેમને હેરાન કરવા માટે નોટીસ બહાર પડવામાં આવી છે. કથિત અપરાધ સમયે તે નાબાલિક હતા. ભલે યાદવ પટનાના નિવાસી છે. તેમને દિલ્હીમાં પુછપરછ માટે હાજર રહેવામાટે કહેવામાં આવી રહ્યુ છે. જે સીઆરપીસીની ધારા 160 ના પ્રાવધાનની વિરુ્ધ છે.












Click it and Unblock the Notifications
