પેટમાં દર્દની ફરિયાદ પછી સ્કૂલની 67 છોકરીઓ હોસ્પિટલમાં દાખલ
તેલંગાણાની એક સરકારી સ્કૂલમાં 67 સ્કૂલની છોકરીઓ પેટમાં દુખાવા અને ઉલ્ટીની ફરિયાદ પછી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી છે.
તેલંગાણાની એક સરકારી સ્કૂલમાં 67 સ્કૂલની છોકરીઓ પેટમાં દુખાવા અને ઉલ્ટીની ફરિયાદ પછી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી છે. આ ઘટના પછી સ્થાનીય પ્રશાશનને મામલાની તપાસ શરુ કરી દીધી છે. આ સ્કૂલ રાજ્યના રંગારેડ્ડી જિલ્લામાં આવેલી છે.

એક સાથે 67 સ્કૂલની છોકરીઓને પેટમાં દુખાવો અને ઉલ્ટીની ફરિયાદ પછી તેમને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે આ આખો મામલો સરકારી સ્કૂલનો છે.
#Telangana: 67 schoolgirls brought to the hospital after complaining of stomach ache and vomiting. The students are from a Govt residential school in Ranga Reddy district. pic.twitter.com/UbZ47NxbgY
— ANI (@ANI) January 6, 2019












Click it and Unblock the Notifications
