કહીં ખુશી.. કહી ગમ: બ્લેકઆઉટની વચ્ચે લોકસભામાં પાસ થયું તેલંગણા બિલ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી: લોકસભામાં ભારે હોબાળાની વચ્ચે લોકસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ બંધ કરાવી દેવામાં આવ્યું. જ્યારે સુશીલ કુમાર શિંદે સંસદમાં બોલી રહ્યા હતા. તે દરમિયાન 'લોકસભા ટીવી'ને બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું. આ પહેલા ગૃહની કાર્યવાહીનું પ્રસારણ 2002ના ગોધરા કાંડ બાદ બંધ કરવામાં આવ્યું હતું. તે સમયે દિવંગત ભાજપી નેતા પ્રમોદ મહાજન સૂચના અને પ્રસારણ મંત્રી હતા.

લોકસભામાં મંગળવારના રોજ ભારે હોબાળાની વચ્ચે આંધ્ર પ્રદેશ પુનર્ગઠન વિધેયક ધ્વનિમતથી પાસ થઇ ગયું. મતદાન દરમિયાન તેલંગાણાનો વિરોધ કરી રહેલા આંધ્ર પ્રદેશના સાંસદો અને કેટલાંક વિપક્ષી પાર્ટીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો. માર્કવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યો અને કોંગ્રેસના એક કેબિનેટ મંત્રી સહિતના વિધેયકના વિરોધી લોકસભા સ્પિકર મીરા કુમારના સ્થાને પહોંચી ગયા અને આંધ્ર પ્રદેશના વિભાજન વિરુધ્ધ સૂત્રોચ્ચાર કર્યા. પરંતુ અધ્યક્ષે તેમને ગણકાર્યા નહીં.

વાઇએસઆર કોંગ્રેસના અધ્યક્ષ જગનમોહન રેડ્ડીએ આને દેશના ઇતિહાસનો કાળો દિવસ ગણાવ્યો અને બુધવારે આંધ્ર પ્રદેશ બંધ રાખવાની જાહેરાત કરી. તેમણે મીડિયાને જણાવ્યું કે સંસદમાં આજે આ વિધેયક આંધ્ર પ્રદેશ વિધાનસભા અને રાજ્યની જનતાની ઇચ્છા વગર પાસ કર્યું છે. જગને જણાવ્યું કે અમે આજે જોયું છે કે કેવી રીતે અલોકતાંત્રિક રીતે એક વિધેયક પાસ કરવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે આજે લોકસભામાં લોકતંત્રની હત્યા કરવામાં આવી છે.

ગૃહમાં સભ્યોએ રાજ્ય વિભાજનનો વિરોધ નોંધાવ્યો. સંસદના કામકાજ સાથે સંબંધિત કાગળો જોડે રાખીને શિંદેએ તેલંગાણા વિધેયક રજૂ કર્યું. અધ્યક્ષ મીરા કુમારે સભ્યોને કાર્યવાહી યોગ્ય રીતે ચાલવા દેવા માટે અપીલ કરી, પરંતુ હોબાળો ચાલુ રહેતા 12.45 વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી. કાર્યવાહી ફરી ચાલું થયા બાદ પણ સંસદમાં હોબાળો ચાલુ રહ્યો અને અધ્યક્ષે તેને ત્રણ વાગ્યા સુધી મોકૂફ કરી દીધી. ત્યારબાદની કાર્યવાહીમાં તેલંગાણા બિલ સંસદમાં પાસ કરી દેવામાં આવ્યું. સંસદની આ કાર્યવાહીથી આંધ્ર પ્રદેશમાં ક્યાંક ખુશી અને ક્યાંક દુ:ખનો માહોલ છવાઇ ગયો હતો.

બ્લેકઆઉટની વચ્ચે લોકસભામાં પાસ થયું તેલંગણા બિલ

લોકસભામાં ભારે હોબાળાની વચ્ચે લોકસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ બંધ કરાવી દેવામાં આવ્યું. જ્યારે સુશીલ કુમાર શિંદે સંસદમાં બોલી રહ્યા હતા. તે દરમિયાન 'લોકસભા ટીવી'ને બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું.

બ્લેકઆઉટની વચ્ચે લોકસભામાં પાસ થયું તેલંગણા બિલ

બ્લેકઆઉટની વચ્ચે લોકસભામાં પાસ થયું તેલંગણા બિલ

વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીના નેતા જગનમોહન દ્વારા જંતર મંતર ખાતે ધરણા કરવામાં આવ્યા હતા.

કેસીઆરે તેમનો 60મો જન્મ દિવસ ઉજવ્યો અને તેમને ભેટમાં મળ્યું અલગ તેલંગાણા.

આંધ્રપ્રદેશને યુનાઇટેડ રાખવા માટે ઘણા બધા લોકોએ દેખાવો કર્યા પરંતુ તેમના દેખાવો એળે ગયા.

લોકસભામાં ભારે હોબાળાની વચ્ચે લોકસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ બંધ કરાવી દેવામાં આવ્યું. જ્યારે સુશીલ કુમાર શિંદે સંસદમાં બોલી રહ્યા હતા. તે દરમિયાન 'લોકસભા ટીવી'ને બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું. આ પહેલા ગૃહની કાર્યવાહીનું પ્રસારણ 2002ના ગોધરા કાંડ બાદ બંધ કરવામાં આવ્યું હતું. તે સમયે દિવંગત ભાજપી નેતા પ્રમોદ મહાજન સૂચના અને પ્રસારણ મંત્રી હતા.

બ્લેકઆઉટની વચ્ચે લોકસભામાં પાસ થયું તેલંગણા બિલ

બ્લેકઆઉટની વચ્ચે લોકસભામાં પાસ થયું તેલંગણા બિલ

લોકસભામાં મંગળવારના રોજ ભારે હોબાળાની વચ્ચે આંધ્ર પ્રદેશ પુનર્ગઠન વિધેયક ધ્વનિમતથી પાસ થઇ ગયું. મતદાન દરમિયાન તેલંગાણાનો વિરોધ કરી રહેલા આંધ્ર પ્રદેશના સાંસદો અને કેટલાંક વિપક્ષી પાર્ટીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો.

બ્લેકઆઉટની વચ્ચે લોકસભામાં પાસ થયું તેલંગણા બિલ

બ્લેકઆઉટની વચ્ચે લોકસભામાં પાસ થયું તેલંગણા બિલ

માર્કવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યો અને કોંગ્રેસના એક કેબિનેટ મંત્રી સહિતના વિધેયકના વિરોધી લોકસભા સ્પિકર મીરા કુમારના સ્થાને પહોંચી ગયા અને આંધ્ર પ્રદેશના વિભાજન વિરુધ્ધ સૂત્રોચ્ચાર કર્યા. પરંતુ અધ્યક્ષે તેમને ગણકાર્યા નહીં.

બ્લેકઆઉટની વચ્ચે લોકસભામાં પાસ થયું તેલંગણા બિલ

બ્લેકઆઉટની વચ્ચે લોકસભામાં પાસ થયું તેલંગણા બિલ

વાઇએસઆર કોંગ્રેસના અધ્યક્ષ જગનમોહન રેડ્ડીએ આને દેશના ઇતિહાસનો કાળો દિવસ ગણાવ્યો અને બુધવારે આંધ્ર પ્રદેશ બંધ રાખવાની જાહેરાત કરી. તેમણે મીડિયાને જણાવ્યું કે સંસદમાં આજે આ વિધેયક આંધ્ર પ્રદેશ વિધાનસભા અને રાજ્યની જનતાની ઇચ્છા વગર પાસ કર્યું છે.

બ્લેકઆઉટની વચ્ચે લોકસભામાં પાસ થયું તેલંગણા બિલ

બ્લેકઆઉટની વચ્ચે લોકસભામાં પાસ થયું તેલંગણા બિલ

જગને જણાવ્યું કે અમે આજે જોયું છે કે કેવી રીતે અલોકતાંત્રિક રીતે એક વિધેયક પાસ કરવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે આજે લોકસભામાં લોકતંત્રની હત્યા કરવામાં આવી છે.

બ્લેકઆઉટની વચ્ચે લોકસભામાં પાસ થયું તેલંગણા બિલ

બ્લેકઆઉટની વચ્ચે લોકસભામાં પાસ થયું તેલંગણા બિલ

ગૃહમાં સભ્યોએ રાજ્ય વિભાજનનો વિરોધ નોંધાવ્યો. સંસદના કામકાજ સાથે સંબંધિત કાગળો જોડે રાખીને શિંદેએ તેલંગાણા વિધેયક રજૂ કર્યું. અધ્યક્ષ મીરા કુમારે સભ્યોને કાર્યવાહી યોગ્ય રીતે ચાલવા દેવા માટે અપીલ કરી, પરંતુ હોબાળો ચાલુ રહેતા 12.45 વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી.

બ્લેકઆઉટની વચ્ચે લોકસભામાં પાસ થયું તેલંગણા બિલ

બ્લેકઆઉટની વચ્ચે લોકસભામાં પાસ થયું તેલંગણા બિલ

કાર્યવાહી ફરી ચાલું થયા બાદ પણ સંસદમાં હોબાળો ચાલુ રહ્યો અને અધ્યક્ષે તેને ત્રણ વાગ્યા સુધી મોકૂફ કરી દીધી. ત્યારબાદની કાર્યવાહીમાં તેલંગાણા બિલ સંસદમાં પાસ કરી દેવામાં આવ્યું. સંસદની આ કાર્યવાહીથી આંધ્ર પ્રદેશમાં ક્યાંક ખુશી અને ક્યાંક દુ:ખનો માહોલ છવાઇ ગયો હતો.

English summary
Lok Sabha on Tuesday passed the Telangana Bill amidst massive uproar and media blackout.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.