For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાણા મુદ્દે હિંસક વિરોધ, વિજ્યાનગરમમાં શૂટ એટ સાઇટના ઓર્ડર

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદ, 7 ઓક્ટોબર: અલગ તેલંગાણાના મુદ્દે હૈદરાબાદના સીમાંધ્રમાં દેખાવો હિંસક બની ગયા છે, અત્રે હિંસક વિરોધની આગ શાંત નથી થઇ રહી. સમગ્ર વિજયનગરમમાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે અને દેખો ત્યાં ઠારના આદેશ જારી કરી દેવામાં આવ્યા છે. કર્ફ્યૂ લદાયા બાદ પણ આંધ્ર પ્રદેશમાં હિંસા જારી છે.

રવિવારે પણ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ વિજ્યાનગરમ શહેર અને જિલ્લાના અન્ય વિસ્તારોમાં માર્ગો પર ઉતરી આવ્યા. ઘણા વિસ્તારો પર પોલીસની સાથે પ્રદર્શનકારીઓની ઝડપ પણ થઇ. પત્થરમારો કરી રહેલા પ્રદર્શનકારીઓ પર કોઠાપેટા વિસ્તારમાં પોલીસે રબર બુલેટ પણ ચલાવી.

બીજી બાજુ તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડૂ આજથી દિલ્હીમાં અનશન પર બેસી રહ્યા છે. વાઇએસઆર કોંગ્રેસના અધ્યક્ષ જનગમોહન રેડ્ડી હૈદરાબાદમાં પહેલા જ ભૂખ હડતાલ પર બેઠેલા છે. જગનમોહન રેડ્ડીના અનશનનો આજે ત્રીજો દિવસ છે. આજથી ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબુ પણ દિલ્હીમાં આમરણ અનશન કરવા જઇ રહ્યા છે. જોકે આ બધાની વચ્ચે આંધ્રપ્રદેશમાં હિંસા જારી છે.

કોસ્ટલ આંધ્રમાં આવેલું આ શહેર જ્યારથી અલગ તેલંગાણાને મંજૂરી મળી છે ત્યારથી સળગી રહ્યું છે, જેને કારણે અત્રે વીજપુરવઠો અને પાણી પુરવઠો પણ ખોટકાયો છે. વીજ કર્મચારીઓ અમાર્યાદિત હડતાળ પર ઉતરી ગયા છે. છ જિલ્લાઓમાં બસ અને ટ્રેઇન, હોસ્પિટલ સેવા ખોરવાઇ છે. રાજ્યના મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડીએ હડતાળ પર ગયેલા તમામ કર્મચારીઓને તેમની હડતાળ સમેટીને કામે પરત ફરવા માટેની અપિલ કરી છે.

અલગ તેલંગાણાની અસર

અલગ તેલંગાણાની અસર

સીમાંધ્રમાં હિંસક વિરોધ. દેખો ત્યાં ઠારના આદેશ જારી કરાયા.

અલગ તેલંગાણાની અસર

અલગ તેલંગાણાની અસર

અલગ તેલંગાણાના મુદ્દે હૈદરાબાદના સીમાંધ્રમાં દેખાવો હિંસક બની ગયા છે, અત્રે હિંસક વિરોધની આગ શાંત નથી થઇ રહી. સમગ્ર વિજયનગરમાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે અને દેખો ત્યાં ઠારના આદેશ જારી કરી દેવામાં આવ્યા છે.

અલગ તેલંગાણાની અસર

અલગ તેલંગાણાની અસર

તેલંગાણા મુદ્દે હિંસક વિરોધ, વિજ્યાનગરમાં શૂટ એટ સાઇટના ઓર્ડર. કર્ફ્યૂ લદાયા બાદ પણ આંધ્ર પ્રદેશમાં હિંસા જારી છે.

અલગ તેલંગાણાની અસર

અલગ તેલંગાણાની અસર

રવિવારે પણ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ વિજ્યાનગરમ શહેર અને જિલ્લાના અન્ય વિસ્તારોમાં માર્ગો પર ઉતરી આવ્યા. ઘણા વિસ્તારો પર પોલીસની સાથે પ્રદર્શનકારીઓની ઝડપ પણ થઇ. પત્થરમારો કરી રહેલા પ્રદર્શનકારીઓ પર કોઠાપેટા વિસ્તારમાં પોલીસે રબર બુલેટ પણ ચલાવી.

અલગ તેલંગાણાની અસર

અલગ તેલંગાણાની અસર

protests at ananthapuranm /vijayanagaram

તેલંગાણાના વિરોધમાં ઉપવાસ

તેલંગાણાના વિરોધમાં ઉપવાસ

તેલંગાણાના વિરોધમાં જગનમોહન રેડ્ડીએ બીજા દિવસે રવિવારે પણ અનશન ચાલુ રાખ્યા હતા, રેડ્ડીના અનશનનો આજે ત્રીજો દિવસ છે.

અલગ તેલંગાણાના વિરોધમાં બીજા દિવસે એટલે કે રવિવારે પણ ઓન્ગોલેમાં ભારે હિંસક વિરોધ જોવા મળ્યો હતો.

English summary
Curfew has been imposed in Vizianagaram town in Seemandhara with police given the orders to shoot at sight and at the same time normal life remained crippled in the wake of large-scale violence by anti-bifurcation agitators, police said on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X