તેલંગાણા સમર્થક વિદ્યાર્થીઓ પર પોલીસનો લાઠીચાર્જ

protest
હૈદરાબાદ, 12 જૂન : હૈદરાબાદથી અલગ તેલંગાણા રાજ્યની માંગ કરી રહેલા ઓસમાનીયા યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે અને ટીયરગેસના સેલ પણ છોડ્યા છે. આ દરમિયાન પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ પોલીસ પર પત્થરમારો પણ કર્યો હતો.

જોકે તેલંગાણા વિદ્યાર્થી પ્રશીદની સાથે સંબંધિત આ વિદ્યાર્થી અલગ તેલંગાણા રાજ્યની માંગને લઇને મોટરસાઇકલ રેલીનું આયોજન કર્યું હતું. પોલીસે તેમને રોકવાની કોશીશ કરી તો આ વિદ્યાર્થીઓએ પોલીસ પર પત્થરમારો કરી દીધો. આ વિદ્યાર્થી મંત્રીઓને મળીને અલગ તેલંગાણા રાજ્યના હકમાં અભિયાન ચલાવી રહ્યા છે.

પોલીસ દ્વારા આ વિદ્યાર્થીઓને મંત્રીઓ સાથે મળવાથી રોકવાથી તેઓ ભડકી ઉઠ્યા અને તેમણે પોલીસ પર પત્થરમારો શરૂ કરી દીધો. આંધ્રપ્રદેશથી અલગ તેલંગાણા રાજ્યનો મુદ્દો રાજનૈતિક રીતે ખૂબ જ વરવુ રૂપ ધારણ કરી ચૂક્યો છે અને દરેક પાર્ટી આ મુદ્દા પર રાજનૈતિક લાભ લેવાની કોશિશ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X