Jammu Kashmir: અનંતનાગના અંડવાન સગમમાં એન્કાઉન્ટરમાં આતંકી ઠાર
જમ્મુ કાશ્મીર આજ સવારે સુરક્ષાકર્મીઓ અે આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરુ થઇ ગયુ છે. જમ્મુ કાશ્મીર જૂન પોલીસે આ એકાઉન્ટરની જાણકારી આપી હતી. પોલીસે જણાવ્યુ હતુ કે, એન્કાઉન્ટર અનંતનાગ જિલ્લામાં અંડવાન સગમ વિસ્તારમાં ચાલી રહી છે. પોલીસ અે સુરક્ષા કર્મીઓ આ એ્કાઉન્ટરમાં સામેલ છે.

જણાવી દઇએ કે, આ પહેલા શનિવારે ભારતીય સેના જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. સૂત્રો અનુસાર ભારતીય સેના અે આતંકવદી વચ્ચે ગોળીબારી થઇ હતી.
સૂત્રોએ જણાવ્યુ કે ઉરી સેક્ટરમાં શનિવારે સવારે ઘુસણખોરીનો પ્રયત્ન કર્યો હતો. આતંકવાદી અે સુરક્ષા કર્મીઓ વચ્ચે ગોળીબારી થઇ હતી. પાકિસ્તાન અને ક્વોકોએર ઉડાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતીય સેના તરફથી ફાયરિગ બાદ તે પરત ફર્યા હતા
આ પહેલા 3 મે નારોજ ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ઘુસણખોરીની પ્રયત્ન નિશ્ફળ બનાવ્યો હતો. સેનાએ આતંકવાદીઓનુ એન્કાઉન્ટરમાં માર્યા હતા.












Click it and Unblock the Notifications
