આતંકવાદીઓ મૃતદેહ સાથે છેડછાડ કરી પીઓકે ભાગી ગયા

Subscribe to Oneindia News

જમ્મૂમાં પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ ચાલુ જ છે. જમ્મૂના કુપવાડામાં પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલ ફાયરિંગમાં એક જવાન શહીદ થઇ ગયો છે.

army


આતંકવાદીઓ શહીદ જવાનના મૃતદેહ સાથે છેડછાડ કરી હતી. જવાનના મૃતદેહને નુકશાન પહોંચાડ્યા બાદ આતંકવાદીઓ પીઓકે ફારર થઇ ગયા. આ નીંદનીય ઘટના પર સેનાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આતંકવાદીઓ આનો આકરો જવાબ આપશે. આ તરફ જમ્મૂ માચિલ સેક્ટરમાં એનકાઉંટર દરમિયાન આતંકવાદી ઠાર મરાયો હતો. સેના સતત પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે.

English summary
Terrorist mutilated the body of the soldier before fleeing into PoK supported by cover fire from Pak army posts.
Please Wait while comments are loading...