Wrestlet Protest: પહેલવાનોની જાહેરાત, બૃજભૂષણ વિરુદ્ધ લડાઇ સડક પર નહી, હવે કોર્ટમાં લડીશુ

Wrestlet Protest: વિનેશ અને સાક્ષીએ થોડા દિવસ માટે ઇંટરનેટ મીડિાયામાથી બ્રેક લેવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યુ કે, સરકારે આરોપનામુ દાખલ કરવાનો પોતાનુ વચન પુરુ કર્યુ છે. પહેલવાનોએ ટ્વીટ કર્યુ હતુ કે, હવે અમે લોકો ત્યા સુધી નહી રોકાઇએ જ્યાં સુધી ન્યાય નાહી મળે. પરંતુ આ લડાઇ હવે કોર્ટમાં ચાલુ રહેશે.

wreastler

ભારતીય કુશ્તી મહાસઘના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિહના વિરુદ્ધ ફરી સડક પર ઉતરવાની ચેતવણીના અગલા દિવસે પ્રદર્શનકારી પહેલવાનોએ જાહેરાત કરી કે, બૃજભૂષણના વિરુદ્ધ લડાઇ હવે સડકો પર નહી પરંતુ કોર્ટમાં લડવામાં આવશે.

વિનેશ ફોગટ, સાક્ષી મલિક અે બજરંગ પુનિયાએ રવિવારે એક જેવા ટ્વીટ કરીને સરકારે બૃજભૂષણ સરણ સિહ સામે આરોપનામું દાખલ કરીને પોતાનું વચન પુરુ કર્યુ છે. તેમણે ટ્વીટ કર્યુ હતુ કે, પહેલવાન ત્યા સુધી નહી રોકાય જ્યા સુધી ન્યાય નહી મળે. હવેની લડાઇ સડક પર નહી પરંતુ કોર્ટમાં હશે.

પહેલવાનોએ આગાળ જણાવ્યુ હતુ કે, ડબ્લ્યુએફઆઇમાં સુધારના સંબંધમાં વચન અનુસાર ચૂંટણી પ્રક્રિયા શરુ થઇ ગઇ છે. અમે 11 જુલાઇના ચૂંટણી સંબંધમાં સરકાર દ્વારા કરવામાં આવેલ વચનના પુરવા થવાની રાહ જોઇએ છીએ. ટ્વટીર પર નિવેદન આપતા કહેવામાં આવ્યુ હતુ કે, તે થોડા સમય માટે મીડિયા ઇટરનેટથી બ્રેક લઇ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X