Karnataka Election: કોગ્રેસના તોફાન વચ્ચે પણ ફક્ત 105 મતે જ કોગ્રેસના નેતાને મળી જીત?
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસ પાર્ટીને પ્રચંડ બહુમત મળ્યો છે. 10 મે ના થયેલી ચૂંટણીમાં 73.29 ટકા વોટિગ થયુ હતુ. કોગ્રેસને ભારે જીત મેળી છે. તેમ છતા કોગ્રેસ નેતા દિનેશ ગુડ્ડુ રાવને ફખ્ત 105 મતથી જીત મળી હતી.

દિનેશ રાવ કોગ્રેસના પૂર્વ કોગ્રેસ અધ્યક્ષ રહી ચૂકેલા છે. કર્ણાટકના લોકપ્રિય પૂર્વ સીએમ શ્રી આર ગુડુ રાવ અે વરલક્ષ્મી ગુડુ રાવના બીજા દિકરા છે. તે ગાંધીનગર વિધાનસભા ક્ષેત્રથી ઘણી વાર ચૂંટણી લડી ચૂક્યા છે. અને જીત પણ મેળવી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
