For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Whatsaap ને સુપ્રિમ કોર્ટનો નિર્દેશ, પ્રાઇવેસી પોલિસીની અખબારમાં જાહેરાત આપો

સુ્પ્રિમ કોર્ટે વ્હાટ્સએપને પોતાની પ્રાવેસી પોલીસીને લઇને બુધવારે કંપનીને નિર્દેશ આપ્યો કે, તે પ્રાઇવેસી પોલીસીને લઇને અખબારમાં જાહેરાત આપે

|
Google Oneindia Gujarati News

સુપ્રિમ કોર્ટે વ્હોટ્સેફની પ્રાઇવેસી પોલીસીની અરજી પર સુનવણી કરી રહી રહી છે. આ સુનવાણી દરમિયાન બુધવારે કોર્ટમાં વ્હાટ્સએપને નિર્દેશ આપ્યા છે કે, તે પોતાની પ્રાઇવેસી પોલીસીને લઇને અખબરાોમાં ફુલ પેજની જાહેરાત આપે.અને સ્પષ્ટ રીતે લોકોને તેના વિશે જાણકારી આપે. કોર્ટે કહ્યુ કે, પાંચ રાષ્ટ્રીય અખબારોમાં કંપની આ જાહેરાત આપે.અને પ્રાઇવેસી પોલીસી અંગે લોકોને જાણકારી આપે.

SC

સુપ્રિમ કોર્ટે કહ્યુ કે, પાચ અખબારોમાં ફુલ પેજ જાહેરાત ઓછામાં ઓછી બે વાર આપીને લોકોને સ્પષ્ટ રીતે પોતાની પ્રાઇવેસી પોલીસી અંગે માહિતગાર કરે સુપ્રિમ કોર્ટમાં વ્હાટ્સઅપની પ્રાઇવેસી પોલીસીને પડકારવામાં આવી છે .આ મામલે કેન્દ્ર સરકારની તરફથી કોર્ટમાં આવેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યુ કે, સસદમાં આ બજેટ સત્રમાં તેને લઇને એક નવુ વિધેયક રજુ કરવામાં આવશે. જસ્ટીસ કેએમ જોસેફ જસ્ટીસ અજય રસ્તોગી, જસ્તીસ અનિરુદ્ધ બોસ, જસ્ટીસ ઋષિકેશ રોય અને જસ્ટીસ સીટી ર્વીની બેચને આ મામલે સુનવણી કરી હતી.

આ મામલે સુનવણી દરમિયાન મંગળવારે કોર્ટે કહ્યુ કે, સસદમાં આને લઇને જ્યારે બીલ પાસ થશે ત્યાર બાદ આ મામલે કોર્ટ ફરી સુનવણી કરવા માટ તેયાર છે. જણાવી દઇએ કે, વ્હાટ્સઅપની તરફથી કોર્ટમાં વરિષ્ઠ વકીલ કપિલ સિમ્બલ રજુ થયા હતા. તેમણએ કહ્યુ કે, આ મામલે સુનવણી બીલ પસાર થયા બાદ ફરી થવી જોઇએ. માનવામાં આવી રહ્યુ છે કે, બજેટ સ્ત્રમાં બીજા તબક્કામાં આ બિલને રજુ કરવામા આવી શકે છે. જો કે, 12 માર્ચથી શરુ થશે. વર્તમાન સત્ર 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના અભિબાષણ સાથે શરુ થયુ હતુ.

વ્હટ્સએપની નવી પ્રાઇવેસી પોલીસી નીતિની વાત કરવામા આવે તો તે 2021માં લાવી છે. તેની નવી શરતો અનુસાર તમે વ્હોટ્સએપ પર જે પણ સંટેન્ટ અપલોડ કરો છો કે રીસિવ કરો છો કંપની તેને ફરી ઉપયોગ કરી શકે છે. વ્હોટ્સએપે પોતાની પ્રાઇવેસી પોલીસીમાં સ્પષ્ટ રીતે કહ્યુ છે કે, તે ડાટાને તેની પેરેન્ટ કંપની ફેસબુક સાથે શેયર કરે છે. તેનો ઉપયોગ કરીને પૈસા કમાઇ શકે છે. કંપનીની આ પ્રાઇવેટ પોલીસીને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવી છે.

English summary
The court asked WhatsApp to advertise the policy in newspapers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X